મુંબઇ: અભિનેત્રી ઝરીન ખાને બુધવારે તેના મનમાં ચાલી રહેલા વિચારો શેર કર્યા હતા. તેમણે પૂછ્યું કે લોકો જ્યારે જીવતા હોય ત્યારે તેમની પ્રશંસા કેમ નથી થતી.
-
#VoicesInMyHead #ZareenKhan pic.twitter.com/ZFLZMQfX4l
— Zareen Khan (@zareen_khan) June 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#VoicesInMyHead #ZareenKhan pic.twitter.com/ZFLZMQfX4l
— Zareen Khan (@zareen_khan) June 24, 2020#VoicesInMyHead #ZareenKhan pic.twitter.com/ZFLZMQfX4l
— Zareen Khan (@zareen_khan) June 24, 2020
તેમણે લખ્યું કે, આ સમયે મારા મનમાં ઘણા બધા સવાલો છે. વ્યક્તિને પોતાનું મૂલ્ય અન્ય લોકોને સમજાવવા માટે મરી જવું પડે છે. કેમ તે લોકો જીવતા હોય ત્યારે તેમની પ્રસંશા નથી કરવામાં આવતી? કેમ લોકોને કોઈના જીવનની કદર નથી હોતી, અને મૃત્યુ પછી, દરેકના મંતવ્યો અને વિચારો આવવા લાગે છે. એક પ્રતિભાશાળી / ઉચ્ચ બુદ્ધિવાળા વ્યક્તિને માનસિક રીતે બીમાર / અસ્થિર તરીકે ઓળખવામાં આવે છે. '
-
You always wore a smile on your face. Can’t get myself to believe this. Shocked & Devastated.
— Zareen Khan (@zareen_khan) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
R.I.P. @itsSSR ... you will be missed.#SushantSinghRajput pic.twitter.com/vYt9wC3v4o
">You always wore a smile on your face. Can’t get myself to believe this. Shocked & Devastated.
— Zareen Khan (@zareen_khan) June 14, 2020
R.I.P. @itsSSR ... you will be missed.#SushantSinghRajput pic.twitter.com/vYt9wC3v4oYou always wore a smile on your face. Can’t get myself to believe this. Shocked & Devastated.
— Zareen Khan (@zareen_khan) June 14, 2020
R.I.P. @itsSSR ... you will be missed.#SushantSinghRajput pic.twitter.com/vYt9wC3v4o
તેમણે કહ્યું, 'તમારી ખુશી અને તમારા દુખને ઓળખવા માટે સોશ્યલ મીડિયા કેમ એક સાધન બની ગયું છે. દુનિયા કેમ આટલી ક્રૂર બની જાય છે, કેમ કોઈ વ્યક્તિનું મોત માત્ર વ્યવસાય અથવા ટીઆરપી બનીને રહી ગયા છે. કેમ, કેમ, કેમ, કેમ.'
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનાં થોડા દિવસ પછી ઝરીનની આ પોસ્ટ આવી છે.