ETV Bharat / sitara

છોટી કંગનાને જોઈ તમે પણ ચોંકી જશો...વીડિયો થઈ રહ્યો છે વાયરલ - કંગનાની કાર્બન કોપી

આજકાલ ઈન્સ્ટાગ્રામ પર છોટી કંગનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર કંગનાની ફેન સુમન પુરી નામની બાળકીએ છોટી કંગનાના નામે એક ઈન્સ્ટા એકાઉન્ટ બનાવ્યું છે. છોટી કંગના અભિનેત્રી કંગના રનૌતની મિમિક્રી કરીને આ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરતી હોય છે. ત્યારે હાલમાં જ છોટી કંગનાએ "તનુ વેડ્સ મનુ રિટર્ન" નો એક સીન કંગના રનૌતના અંદાજમાં જ કરતી જોવા મળી હતી. આ બાળકીને જોઈને તમે પણ ચોંકી જશો.

છોટી કંગનાને જોઈ તમે પણ ચોંકી જશો...વીડિયો થઈ રહ્યો છે વાયરલ

author img

By

Published : Jul 16, 2021, 12:35 PM IST

  • ઈન્સ્ટાગ્રામ પર છોટી કંગના નામનું પેજ થઈ રહ્યું છે ફેમસ
  • કંગના રણૌતની ફેન સુમન પુરીએ બનાવ્યું ઈન્સ્ટાગ્રામમાં પેજ
  • પેજ પર છોટી કંગના અભિનેત્રીની મિમિક્રીના વીડિયો કરે છે શેર

અમદાવાદઃ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ સેલિબ્રિટીઝના વિવિધ પ્રકારના ફેન્સને જોવાનો મોકો મળે છે. ત્યારે કેટલાક લોકો અભિનેતા કે અભિનેત્રીની મિમિક્રી કરતા વીડિયો શેર કરતા હોય છે, પરંતુ અત્યારે છોટી કંગનાના વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. જી હાં, ઈન્સ્ટાગ્રામ પર છોટી કંગના નામનું એક પેજ છે, જેમાં કંગના રનૌતની એક ફેન એકદમ કંગના જેવી જ લાગે છે.

સુમન પુરીને જોઈને ચોંકી જશો...

9 વર્ષીય સુમન પુરી નામની બાળકીને જોઈને તમે પણ ચોંકી જશો. હાલમાં જ આ બાળકીએ કંગનાની એક ફિલ્મના સીનનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં છોટી કંગના બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત જેવા જ હાવભાવ અને એક્ટિંગ કરી રહી છે.

આ પણ વાંચો: Instagarm Video: ચિંકી- મિંકી ડિસ્કો ડાન્સર લૂકમાં મસ્તી કરતી જોવા મળી, ગ્લેમરસ લૂક થયો વાયરલ

9 વર્ષીય આ બાળકી છે કંગનાની ફેન

9 વર્ષીય આ બાળકી પોતાને છોટી કંગના માને છે. આ બાળકીનું નામ સુમન પુરી છે અને તે કંગના રનૌતની ફેન છે. આ બાળકી અનેક વખત કંગનાના ફિલ્મી ડાયલોગ પર એક્ટિંગ કરતા વીડિયો શેર કરે છે. એટલું જ નહીં આ બાળકી તો કંગનાની કાર્બન કોપી જ લાગે છે. સુમન પુરી પોતાની ફેવરિટ અભિનેત્રી કંગના રનૌતને એક વાર મળી પણ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.