મુંબઈ: પ્રેક્ષકોની સાથે સાથે સોહા અલી ખાને પણ તેની ભત્રીજી સારા અલી ખાનના કામની પ્રશંસા કરી છે. 2018માં કેદારનાથ, ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી સારા અલી ખાને ઓછા સમયમાં લાંબી સફર કરી છે. સિમ્બા, લવ આજ કલમાં તેમની એકટીંગને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. તે 'કુલી નંબર 1'ની રિમેકમાં વરુણ ધવનની સાથે જોવા મળશે.
- View this post on Instagram
Thursday throwback to rakshabandhan last year #happyrakshabandhan @saraalikhan95
">