ETV Bharat / sitara

એવુ તો શું બન્યું કે રિતેશ દેશમુખને જિમ ટ્રેનર સામે હાથ જોડવા પડ્યા - Riteish-Genelia pair

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, અને તે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના જિમ ટ્રેનર સામે હાથ જોડીને બેઠો હોય તેવું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા રિતેશ દેશમુખનો વીડિયો જોતા ચાહકો દંગ રહી ગયા છે.

what-happened-was-that-riteish-deshmukh-had-to-join-hands-with-the-gym-trainer
એવુ તો શું બન્યું કે રિતેશ દેશમુખને જિમ ટ્રેનર સામે હાથ જોડવા પડ્યા
author img

By

Published : Sep 21, 2021, 4:06 PM IST

  • રિતેશ દેશમુખે વીડિયો કર્યો વાયરલ
  • વીડીયો જોઈને ચાહકો દંગ રહી ગયા છે
  • 2003થી ફિલ્મ 'તુઝે મેરી કસમ' થી ફિલ્મી દુનીયાની સફર શરૂ કરી છે.

ન્યૂઝ ડેસ્ક- રિતેશ દેશમુખ બોલિવૂડનો જાણીતો અભિનેતા છે. ચાહકો તેના અભિનયની ખૂબ પ્રશંસા કરતાં હોય છે, પરંતુ રિતેશ સોશિયલ મીડિયા પર તે ઘણી વખત તેના શ્રેષ્ઠ અને રમુજી વીડિયોને કારણે હેડલાઇન્સમાં આવે છે. તેની વિશાળ ફેન ફોલોઇંગ જોઇને તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. રિતેશ દેશમુખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયો પર ટિપ્પણી કરીને તેમની હાલત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સમન્થા અક્કિનીએ આપ્યો મીડિયાને તીખો જવાબ, જુઓ વીડિયો

જિમ ટ્રેનરને હાથ જોડીને કેમ કરી વિનંતી

રિતેશ દેશમુખે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રિતેશ તેના જિમ ટ્રેનરની સામે હાથ જોડીને જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પરંતુ આ એક ખૂબ જ રમુજી વિડીયો છે, આ વિડીયોમાં કંઈક એવું બન્યું છે કે, રિતેશ પગની કસરત કરવાનું શરૂ કરતાં જ તેને ખૂબ જ દુઃખાવો થવા લાગે છે. ત્યારબાદ તે કહે છે- 'મને જવા દો, મારી માતા મારી રાહ જોઈ રહી છે' તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના ફેન આ વીડિયો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો :મહેશ ભટ્ટના બર્થડે સેલિબ્રેશનમાં રણબીર આલિયા સાથે જોવા મળ્યો - તસવીરો જુઓ

રિતેશ-જેનેલિયાની જોડી સોશિયલ મીડિયા ખુબ લોકપ્રિય છે

રિતેશ દેશમુખ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખુબ મોટું નામ ઘરાવે છે. વર્ષ 2003થી ફિલ્મ 'તુઝે મેરી કસમ' માં ડેબ્યુ કર્યા બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. રિતેશે વર્ષ 2012 માં જેનેલિયા ડિસોઝા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ બંનેની જોડી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.