ETV Bharat / sitara

Rudra 2022: વેબ સિરીઝ 'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસનું ટ્રેલર રિલીઝ - BBC સ્ટુડિયો

અજય દેવગન (Ajay Devgan Upcoming Web series) સિરીઝ 'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસ'થી (Web Series Rudra 2022) હાલ ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. જેનું ટ્રેલર આજે 29 જાન્યુઆરીએ રિલીઝ (Web Series Rudra Trailer Release) કરવામાં આવ્યુ છે. આ સિરીઝ વિશે વધુ જાણવા માટે પૂરો અહેવાલ..

વેબ સિરીઝ 'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસનું ટ્રેલર રિલીઝ

author img

By

Published : Jan 29, 2022, 5:00 PM IST

ન્યૂઝ ડેસ્ક: અજય દેવગન (Ajay Devgan Upcoming Web series) સિરીઝ 'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસ'થી (Web Series Rudra 2022) હાલ ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. જેનું ટ્રેલર આજે 29 જાન્યુઆરીએ રિલીઝ (Web Series Rudra Trailer Release) કરવામાં આવ્યુ છે. આ વેબસિરીઝમાં જય લીડ રોલમાં છે અને તે પોલીસના રોલમાં જોવા મળશે. ઉપરાંત અચાનક એક ટવિસ્ટ આવી જાય છે અને તેનો રોલ જ બદલી જાય છે. જાણો આ ટવિસ્ટ વિશે.

આ પણ વાંચો: Film Adipurush Release Date: પ્રભાસની 'આદિપુરુષ' રચશે ઈતિહાસ

બ્રિટિશ સાઇકોલૉજિકલ ક્રાઇમ ડ્રામા

અજય દેવગનની આ સિરીઝ બ્રિટિશ સાઇકોલૉજિકલ ક્રાઇમ ડ્રામા 'લૂથર'ની રીમેક છે. જેમાં અજય લીડ રોલમાં છે અને તે પોલીસના રોલમાં જોવા મળશે, પરંતુ સિરીઝમાં અચાનક જ અજયના પાત્રમાં ફેરફાર થશે અને તે પોલીસમાંથી સાઇકો ક્રિમિનલ બની જાય છે. આ સિરીઝને BBC સ્ટુડિયો તથા એપ્લૉઇઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ સિરીઝ હોટ સ્ટાર પર જોઈ શકાશે.

આ પણ વાંચો: Disha Vakani Return to Tarak Mehta Show: દિશા વાકાણીએ દયાના પાત્ર વિશે લીધો નિર્ણય

જાણો આ કલાકારો સિરીઝમાં મળશે જોવા

'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસ' સિરીઝમાં અજય ઉપરાંત એશા દેઓલ, રાશિ ખન્ના, અતુલ કુલકર્ણી, અશ્વિની કેલસકર સહિતના કલાકારો જોવા મળે છે. આ ઉપરાંત ચાહકોને ટ્રેલર ઘણું જ પસંદ આવ્યું છે તેમજ ટ્રેલરને સોશિયલ મીડિયા તરફથી ઘણો જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. યુઝર્સે ટ્રેલરના વખાણ કરીને કહ્યું હતું કે ધમાકેદાર છે તો કેટલાંકે અજયના કિલર લુકની પ્રશાંસા પણ કરી હતી.

અજયની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી

જણાવીએ કે કોરોનાકાળમાં અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platefom) પર રિલીઝ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.