ETV Bharat / sitara

જૂઓ દીપિકા પાદુકોણે તેના હેઅર સ્ટાઈલિસ્ટ સાથે કેવો કર્યો પ્રેન્ક? - બૉલિવૂડ સમાચાર

દીપિકા પાદુકોણે પોતાના ઈન્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે તેના હેઅર સ્ટાઈલિસ્ટ યિયાની ત્સાપાતોરી(Yianni Tsapatori) માટે કાચી કેરીમાં મરચું-મીઠું ભભરાવીને ખાવા માટે આપ્યું. તેનો હેઅર સ્ટાઈલિસ્ટ વિદેશી છે અને તે તીખું ખાઈ શકતો નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ કેરીનો માત્ર એક ટૂકડો ખાય છે અને તેમનો ચહેરો લાલ થઈ જાય છે.

દીપિકા
દીપિકા
author img

By

Published : Jul 2, 2021, 7:57 PM IST

  • દીપિકાએ શેર કર્યો તેના સ્ટાઈલિસ્ટનો વીડિયો
  • સ્ટાઈલિસ્ટને દીપિકાએ ખવડાવી કાચી કેરી
  • કાચી કેરી ખાઈ દીપિકાના સ્ટાઈલિસ્ટનું મો બળી ગયું

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને રોજિંદા જીવનના વીડિયો શેર કરતી હોય છે. તેણે તેના હેઅર સ્ટાઈલિસ્ટ સાથે પ્રેન્ક કર્યો હતો, જેનો વીડિયો તેણે ઈન્ટાગ્રામ પર શેર કર્યો છે.

દીપિકાએ ખવડાવી તેના સ્ટાઈલિસ્ટને કેરી

દીપિકાએ ખવડાવ્યુ તેના સ્ટાઈલિસ્ટને મરચું

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, દીપિકા પાદુકોણના હેઅર સ્ટાઈલિસ્ટ એક વાટકીમાં મરચું અને મીઠું ભભરાવેલી કાચી કેરી ખાઈ રહ્યો છે. દીપિકા તેને પૂછે છે કે તે શું ખાઈ રહ્યો છે, ત્યારે તે જણાવે છે કે, કાચી કેરી અને લાલ મરચું છે, શું તેમાં મીઠું પણ છે? ત્યારે દીપિકા કહે છે કે, વધારે સવાલ નહિં કર અને બસ તેને ખાઈ લે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર, ગરબા કરતી જોવા મળી અભિનેત્રી

દીપિકાએ કર્યો તેના સ્ટાઈલિસ્ટ સાથે પ્રેન્ક

જ્યારે હેઅર સ્ટાઈલિસ્ટ મસાલેદાર કાચી કેરી ચાખે છે ત્યારે તેના ચહેરાના સંપૂર્ણ હાવભાવ બદલાઈ જાય છે. દીપિકા તેને તેના સ્વાદ વિશે પૂછે છે ત્યારે તે જણાવે છે કે, "મારું મો બળી રહ્યું છે", જ્યારે તેને ખબર પડે છે કે તેની સાથે પ્રેન્ક થઈ ગયો છે ત્યારે તે સમગ્ર કિસ્સો સમજી હસી નાખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.