ETV Bharat / sitara

વાજિદ ખાને હોસ્પિટલમાં ગાયું 'હૂડ હૂડ દબંગ', વીડિયો થયો વાઇરલ - વાજિદ ખાન નિધન

પ્રખ્યાત મ્યૂઝિક કંપોઝર જોડી સાજિગ-વાજિદના અનમોલ રતન વાજિદ આપણને છોડીને કાયમ માટે અલવિદા કહી દીધું છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે હોસ્પિટલના પલંગ પરથી પોતાના ભાઈ વાજિદ માટે ગીત ગાઇ રહ્યા છે.

વાજિદ
વાજિદ
author img

By

Published : Jun 1, 2020, 7:42 PM IST

મુંબઇ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ગાયક-સંગીતકાર વાજિદ ખાન એક ગીત ગાતા નજરે પડે છે.

વાજિદના અચાનક અવસાનથી દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા છે અને હવે એક જુનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે સલમાન ખાનની હિટ ફિલ્મ 'દબંગ'નું ટાઇટલ ટ્રેક' હુડ હુડ દબંગ 'ગાઇ રહ્યો છે.

વીડિયોમાં વાજિદ હોસ્પિટલના પલંગ પર ગીત ગાઇ રહ્યો છે. ક્લિપમાં તેમને ઓળખવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે તેણે પોતાની ટ્રેડમાર્ક દાઢી કઢાવી નાખી છે. થોડા સમય પછી, હાય પીચમાં ગીત ગાવાના કારણે, તેઓ શ્વાસ લઇ શકતા નથી.

તેમના ભાઈ અને પ્રોફેશનલ સિંગર સાજિદનો ઉલ્લેખ કરતાં તે કહે છે કે 'હું સાજીદ ભાઈ માટે એક જ ગીત ગાઇશ.' અને પછી, તે પ્રખ્યાત ગીત ગાવાનું શરૂ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.