વિનોદ ચોપરા દ્વારા ફોક્સ સ્ટૂડિયોઝની સાથે પ્રોડ્યૂસ કરવામાં આવી રહ્યો છે. જે ક્યારે પણ ખત્મ ન થનારી પ્રેમની વાર્તા છે. આ વાર્તા 1990ની ઘટનાને દર્શાવે છે. જ્યારે કાશ્મીરી પંડિતોને ઘાટીથી ભાગી જવાના દુઃખને દેખાડવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર 7 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે જ્યારે ફિલ્મ થિયેટરમાં 7 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે.
" શિકારા "નો મોશન પોસ્ટર આઉટ, કાશ્મીરી પંડિતોનું દર્દ છલકાયું - મોશન પોસ્ટર આઉટ
મુંબઈ : વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મ હિસ્ટોરિકલ રોમાંટિંક ફિલ્મ " શિકારા "નો મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે. કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની આપવીતી જતાવતી વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’નું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. તેમાં શરૂઆતમાં અમુક નારા સંભળાઈ રહ્યા છે. તેમાં સંભળાય છે કે, ‘19 જાન્યુઆરી 1990માં અમારે હજારો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડીને ભાગવું પડ્યું, 19 જાન્યુઆરી 2020ના 30 વર્ષ બાદ અમારી સ્ટોરી કહેવામાં આવશે.’
વિનોદ ચોપરા દ્વારા ફોક્સ સ્ટૂડિયોઝની સાથે પ્રોડ્યૂસ કરવામાં આવી રહ્યો છે. જે ક્યારે પણ ખત્મ ન થનારી પ્રેમની વાર્તા છે. આ વાર્તા 1990ની ઘટનાને દર્શાવે છે. જ્યારે કાશ્મીરી પંડિતોને ઘાટીથી ભાગી જવાના દુઃખને દેખાડવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર 7 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે જ્યારે ફિલ્મ થિયેટરમાં 7 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે.
મુંબઇ : વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મ હિસ્ટોરિકલ રોમાંટિંક ફિલ્મ " શિકારા "નો મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે. કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની આપવીતી જતાવતી વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’નું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. તેમાં શરૂઆતમાં અમુક નારા સંભળાઈ રહ્યા છે. તેમાં સંભળાય છે કે, ‘19 જાન્યુઆરી 1990માં અમારે હજારો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડીને ભાગવું પડ્યું, 19 જાન્યુઆરી 2020ના 30 વર્ષ બાદ અમારી સ્ટોરી કહેવામાં આવશે.’
વિનોદ ચોપરા દ્વારા ફોક્સ સ્ટૂડિયોઝની સાથે પ્રોડ્યૂસ કરવામાં આવી રહ્યો છે.જે ક્યારે પણ ખત્મન થનારી પ્રેમની વાર્તા છે.આ વાર્તા 1990ની ઘટનાને દર્શાવે છે.જ્યારે કાશ્મીરી પંડિતોને ઘાટીથી ભાગી જવાના દુઃખને દેખાડવામાં આવશે.ફિલ્મનું ટ્રેલર 7 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે જ્યારે ફિલ્મ થિયેટરમાં 7 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે.
Conclusion: