ETV Bharat / sitara

તો વિક્કી કૌશલને લાગે છે આનાથી સૌથી વધુ ડર... - વિક્કી કૈશલ સ્લીપ પૈરાલિસિસ

વિક્કી કૌશલે ફેન્સ સાથે હાલમાં જ ચેટ કરી હતી, જેમાં તેમણે એક યૂઝરના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, તેમણે સ્લીપ પૈરાલિસિસનો અનુભવ કર્યો છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં ઉંઘમાંથી જાગવા પર વ્યક્તિમાં ચાલવા અથવા બોલવાની ક્ષમતા અસ્થાયી રુપે રહેતી નથી.

Etv Bharat, Gujarati News, Covid 19, vicky kaushal
vicky kaushal
author img

By

Published : Apr 23, 2020, 1:28 PM IST

મુંબઇઃ અભિનેતા વિક્કી કૌશલને લાગે છે કે, તે સ્લીપ પૈરાલિસિસ એક ભયાનક ઘટના છે. જો કે, ઇન્સ્ટાગ્રામ પર વિક્કી કૌશલે હાલમાં જ એક ફેન્સ સાથે ઇન્ટરેક્ટિવ સેશન આયોજીત કર્યો હતો. તે દરમિયાન એક યૂઝરે તેને પૂછ્યું કે, શું તેમણે ક્યારેય વાસ્તિક જીવનમાં ભુત જોયું છે, તો વિક્કી કૌશલે સ્લીપ પૈરાલિસિસ વિશે જણાવ્યું હતું.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

તેમણે લખ્યું કે, મને કેટલીય વાર સ્લીપ પૈરાલિસિસનો અનુભવ થયો છે. જે ખૂબ જ ભયાનક હોય છે. સ્લીપ પૈરાલિસિસ એક ચિકિત્સક સ્થિતિ છે, જ્યાં એક વ્યક્તિ ઉંઘમાંથી જાગ્યા બાદ ચાલવા અથવા બોલવામાં અસ્થાયી રીતે અસક્ષમતાનો અનુભવ કરે છે.

અભિનેતાએ એમ પણ કહ્યું કે, તે ડરાવની ફિલ્મોથી પણ ડરે છે. સંયોગથી તેમણે હાલમાં જ હૉરર ફિલ્મઃ ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપમાં અભિનય કર્યો હતો. ફિલ્મે બૉક્સ ઓફિસ પર પ્રદર્શન આશા કરતા ઓછું રહ્યું હતું.

વિક્કી હવે શૂજિત સરકારની ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'માં જોવા મળશે તેમણે મેઘના ગુલઝારની ફિલ્મ 'માર્શલ સૈમ માનેકશૉ'ની બાયોપિક પણ સાઇન કરી છે. તે બંને ફિલ્મોમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.