ETV Bharat / sitara

વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને વિક્કીની પિતરાઈ બહેનનો ચોકાવનારો ખુલાસો - બોલિવૂડ કપલ

વિક્કી કૌશલના એક સંબંધીએ લગ્નના ચાલી રહેલા સમાચારો પર ખુલાસો કર્યો. વિક્કીની પિતરાઈ બહેન(Vicky Kaushal Cousin sister) ડૉ. ઉપાસના વોહરાએ(dr Upasana Vohra) કહ્યું કે, વિક્કી અને કેટરિના લગ્ન(vicky kaushal and katrina kaif wedding) કરી રહ્યાં નથી.

વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને વિક્કીની પિતરાઈ બહેનનો ચોકાવનારો ખુલાસો

author img

By

Published : Nov 26, 2021, 1:28 PM IST

  • વિક્કી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન નથી કરી રહ્યા
  • વિક્કી કૌશલની પિતરાઈ બહેને આપ્યા ચોકવનારો ખુલાસો
  • લગ્નમાં આવનાર કોઈપણ મહેમાન પોતાની સાથે મોબાઈલ રાખશે નહીં

હૈદરાબાદ: અભિનેતા વિક્કી કૌશલ(Vicky Kaushal) અને કેટરીના કૈફના(Katrina Kaif) લગ્નની થોડા દિવસો ખુબ ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કપલ 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે કોઈ તારીખે લગ્ન કરશે, પરંતુ આ દરમિયાન વિક્કી કૌશલની પિતરાઈ બહેન(Vicky Kaushal Cousin sister) ડૉ. ઉપાસના વોહરાએ(dr Upasana Vohra) વિક્કી અને કેટરીના લગ્ન વિશે ચાહકો માટે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

લગ્ન જેવો કોઈ સીન હશે તો તે તેની જાહેરાત કરશે

વિક્કી કૌશલની પિતરાઈ બહેને કહ્યું છે કે, તેનો ભાઈ અને કેટરિના કૈફ લગ્ન(vicky kaushal and katrina kaif wedding) નથી કરી રહ્યા. આ માત્ર મીડિયામાં ચાલી રહેલી અફવા છે. લગ્ન જેવો કોઈ સીન હશે તો તે તેની જાહેરાત કરશે. ડૉ. ઉપાસનાએ જણાવ્યું કે તાજેતરમાં જ તેની વિક્કી કૌશલ સાથે વાત થઈ હતી. તેણે પોતે જ કહ્યું કે એવું કંઈ નથી. હું આના પર વધુ કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, પરંતુ હાલમાં લગ્ન થઈ રહ્યા નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડૉ. ઉપાસના વોહરાના લગ્ન આ વર્ષે જુલાઈમાં થયા હતા, ત્યારબાદ વિક્કી કૌશલે તેના ભાઈ સાથે ઉપાસના વોહરાના લગ્નમાં હાજરી આપી હતી અને તેની ડોલીને પણ જીલી હતી. જોકે, બોલીવુડ ઇન્ડસ્ટ્રીના(Bollywood industry) જાણકારોનું માનવું છે કે ઉપાસનાએ લગ્નની ગુપ્તતા જાળવવા માટે આવું કહ્યું હતું.

વિક્કી અને કેટરીના લગ્ન સ્થળ પર ફોન પોલિસી અપનાવી

લગ્નને લઈને ચાલી રહેલા સમાચાર એ છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફે રાજસ્થાનમાં તેમના લગ્ન(vicky and katrina in rajasthan wedding) સ્થળ પર આવનારા મહેમાનો માટેનો ફોન પોલિસી અપનાવી છે એટલે કે લગ્નમાં આવનાર કોઈપણ મહેમાન પોતાની સાથે મોબાઈલ રાખશે નહીં.

આ સિવાય કપલે લગ્ન સ્થળ પર 150 સિક્યોરિટી ગાર્ડ્સ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ટ્રાફિક નિયમન, સેલિબ્રિટીઝ એક્સેસ ઉપરાંત મહિલા બોડીગાર્ડ, મેલ બોડીગાર્ડ, સિક્યોરિટી ગાર્ડ જેવી સેવાઓ સામેલ હશે.

આ પણ વાંચોઃ કેટરિના કૈફ અને વિકી કૌશલ ડિસેમ્બર સુધીમાં લગ્ન કરે તેવી શક્યતા

આ પણ વાંચોઃ Preity Zinta: પ્રીતિ ઝિન્ટાના ઘરે પારણું બંધાયું 46 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.