ETV Bharat / sitara

વિકી કૌશલ અને માનુષી છિલ્લર યશરાજ પ્રોડકશનની ફિલ્મનો ભાગ બનશે - પૃથ્વીરાજ ફિલ્મ

વિકી કૌશલ અને માનુષી છિલ્લર યશરાજ પ્રોડકશનની ફિલ્મનો એક ભાગ બનવા જઈ રહ્યા છે. હાલમાં આ ફિલ્મને લઈને કોઈપણ પ્રકારનો અધિકારિક એલાન કરવામાં આવ્યું નથી પરંતુ જાણકારી મુજબ આ એક કોમેડી ફિલ્મ હસે જેનું ટાઈટલ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

વિકી કૌશલ અને માનુષી છિલ્લર યશરાજ પ્રોડકશનની ફિલ્મનો એક ભાગ બનશે

author img

By

Published : Aug 19, 2020, 10:23 PM IST

મુંબઈ: બોલીવુુડ અભિનેતા વિકી કૌશલ અને પૂર્વ મિસ વર્લ્ડ માંનુષી છિલર યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત એક આગામી કોમેડી ફિલ્મ જોવા મળશે.

પ્રિયંકા ચોપડાના 17 વર્ષ બાદ વર્ષ 2017માં તેમણે મીસ વર્લ્ડ ખિતાબ જીતીને પોતાની ઓળખ બનાવી છે. પ્રિયંકાની મહેનતથી પૃથ્વીરાજ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. એકદમ દાર ઓડિશન આપ્યું હતું.

ફિલ્મ સાથે જોડાયેલી અન્ય જાણકારી વિશે ખુલાસો કરી શકાય નહીં.

યશરાજની સાથે માનુષી છિલ્લરની આ બીજી ફિલ્મ થશે તે આજ બેનર સાથે પૃથ્વીરાજ ચૌહાણ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.