ETV Bharat / sitara

ભાઈ સનીની વેબ સીરિઝને પ્રમોટ કરવા પહોંચ્યો વિક્કી કૌશલ - ધ ફર્ગોટન આર્મી- આઝાદી કે લીએ ન્યૂઝ

નાના ભાઈ સની કૌશલની વેબ સીરિઝને પ્રમોટ કરવા વિક્કી કૌશલ પહોંચ્યો હતો. સની કૌશલ વીડિયો સ્ટ્રિમિંગ એમેઝોન પ્રાઈમ પર આવનારી વેબ સીરિઝ 'ધ ફર્ગોટન આર્મી- આઝાદી કે લીએ'માં જોવા મળશે.

Vicky
Vicky
author img

By

Published : Jan 22, 2020, 1:03 PM IST

મુંબઈઃ બૉલિવૂડ એક્ટર વિક્કી કૌશલના નાના ભાઈ સની કૌશલની 'ધ ફર્ગોટન આર્મી- આઝાદી કે લીએ' વેબ સીરિઝ આવી રહી છે. નાના ભાઈ સનીની વેબ સીરિઝના પ્રમોશનમાં વિક્કી કૌશલ પણ જોડાયો હતો. વીડિયો સ્ટ્રિમિંગ એમેઝોન પ્રાઈમ પર આવનારી સૈનિકોના સંઘર્ષ પર આધારિત આ વેબ સીરિઝમાં વિક્કી કૌશલનો ભાઈ સની કૌશલ ભારતીય સૈનિકની ભુમિકા નિભાવી રહ્યો છે.

આ વેબ સીરિઝના નિર્માતાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં સૈનિકો તરફથી દેશના નાગરિકોને એક પાવરફુલ મેસેજ પહોંચાડવામાં આવ્યો છે. તેમજ આ વીડિયોમાં વિક્કી અને સની એકાબીજા સાથે વર્ષ 1944, 1948, 1961 અને 1999માં સૈનિકોએ કરેલા સંઘર્ષને લઈને વાત કરે છે. વિક્કી કહે છે કે, સૈનિકોને વીર કહેવામાં આવે છે, જ્યારે સની કહે છે કે સૈનિકોને ગદ્દાર કહેવામાં આવે છે. બંને પોત-પોતાની લાઈનમાં સૈનિકોની વાત જણાવે છે.

સની કૌશલ ભારતીય સૈનિકની ભૂમિકામાં જોવા મળશે. જે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દેશને બ્રિટિશોથી આઝાદ કરાવવા અને દેશને બચાવવા માટે સંઘર્ષ કરે છે અને 'ચલો દિલ્હી'ના નારાની ઝુંબેશ સાથે માર્ચ શરૂ કરે છે. 'ધ ફર્ગોટન આર્મી- આઝાદી કે લીએ' સીરિઝ સૈનિકોના બલિદાન પર આધારિત છે. દેશની રક્ષા માટે અને દેશને આઝાદ કરાવવાં સૈનિકો કેટલો સંઘર્ષ કરે છે, તે પોતાનો જીવ પણ આપી દે છે. સૈનિકોની આ ગાથા વેબ સીરિઝમાં જોવા મળે છે. તેમજ આ સીરિઝમાં સૈનિકની વેદનાઓ, સાહસો અને વીરતાને દર્શાવવામાં આવી છે.

વીડિયો સ્ટ્રિમિંગ એમેઝોન પ્રાઈમ પર આવનારી આ સીરિઝ કબીર ખાન દ્વારા નિર્દેશિત છે. સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ઘટેલી ભારતીય સૈનિકોની સત્ય ઘટનાઓ આ સીરિઝમાં પ્રદર્શિત થાય છે. 24 જાન્યુઆરીએ 'ધ ફર્ગોટન આર્મી- આઝાદી કે લીએ' એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.

Intro:Body:

Vicky Kaushal joined his younger brother Sunny Kaushal to promote later's upcoming web series The Forgotten Army - Azaadi ke Liye. In the latest promo, the Kaushal brothers are seen conveying a powerful message to the citizens of country from a soldier's point of view.

New Delhi: Ahead of the release of much anticipated Amazon series The Forgotten Army - Azaadi ke Liye starring Bollywood actor Vicky Kaushal's brother Sunny Kaushal, the makers shared a video that conveyed a powerful message to the citizens of this country from a soldier's point of view.

The makers took to Twitter and shared the video along with a caption that reads, "#TheForgottenArmy, never forget! @sunnykaushal89 @vickykaushal09."

In the video, Vicky and Sunny Kaushal together talk about the years - 1944, 1948, 1961, 1999, the years for extreme conflicts, where Vicky said that a soldier is called Veer, Sunny compares his story where soldiers are called Gaddar. They both share the same lines of the journey of the soldier.

Sunny Kaushal who will be seen essaying the role of an Indian soldier who marched towards the capital, with the war cry Challo Dilli, to free their country from the reign of the British. The web series is based on the sacrifices army personnel make to keep the nation safe, the pain of a real soldier, how they surrender their lives for the nation, every emotion a soldier goes through has been portrayed beautifully.

The Forgotten Army - Azaadi Ke Liye is based on the untold story of the freedom fighters who braved bullets to fight for the freedom of India. The Forgotten Army - Azaadi Ke Liye promises to take the viewer back in time, relive the era and witness the Indian freedom struggle and the sacrifice of the 55,000 soldiers who have contributed to our freedom.

The show is directed by Kabir Khan and is based on true events about the men and women in the Indian National Army (INA) led by Subhash Chandra Bose. The series also stars Sharvari in the lead.

The Forgotten Army - Azadi Ke Liye will start streaming on Amazon Prime Video from 24th January 2020. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.