ETV Bharat / sitara

Valentine's day 2022: આખરે લાંબા સમય બાદ 'વેલેન્ટાઇન ડે' પર જેક્લીન ફર્નાન્ડીસનો જોવા મળ્યો હસમુખો અંદાજ - ફિલ્મ 'રામ સેતુ

જેક્લીન ફર્નાન્ડીસ અને સુકેશ ચંદ્રશેખરના એક પ્રાઇવેટ ફોટાએ સોશિયલ મીડિયા (Social Media) પર આગ લગાવી દીધી હતી. આ મામલાના લીઘે જેક્લીન ગાચબ હતી, ત્યારે લાંબા સમય બાદ 'વેલેનટાઇન ડે' (Valentine's day 2022) જેકલીન ખુશ મૂડમાં જોવા મળી હતી. જેની તસવીર પૈપરાઝીઓએ કેમેરામાં કેદ કરી લીધી હતી.

Valentine's day 2022: આખરે લાંબા સમય બાદ 'વેલેન્ટાઇન ડે' પર જેક્લીન ફર્નાન્ડીસનો જોવા મળ્યો હસમુખો અંદાજ

author img

By

Published : Feb 15, 2022, 4:57 PM IST

મુંબઇ: જેકલીન ફર્નાન્ડીઝ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના પ્રાઇવેટ ફોટા લીક થવાને કારણે ચર્ચામાં હતી, પરંતુ જ્યારથી અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ છે ત્યારથી તે મીડિયાથી અંતર બનાવી રાખ્યું હતું . લાંબા સમય બાદ મુંબઈમાં 'વેલેન્ટાઈન ડે' (Valentine's day 2022) પર જેકલીન ખુશ મૂડમાં જોવા મળી હતી. પાપારાઝીના કહેવા પર અભિનેત્રીએ પોઝ આપ્યો અને હસતા હસતા ચાલી ગઇ હતી.

જેકલીન લાંબા સમય બાદ વેલેન્ટાઈન ડે પર દેખાય

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ જેકલીન ફર્નાન્ડીઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો પર ફેન્સ તેની સ્માઈલ અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Film Uncharted Release Date: હોલીવુડ સ્ટારે કહ્યું, "હું ભારતનો મોટો ફેન છું"

'રામ સેતુ'ના સેટ પર ભાવુક થઈ ગઈ જેકલીન

જેક્લીન ફર્નાન્ડીસએ હાલમાં તેની આગામી ફિલ્મ 'રામ સેતુ'નું (Film Ram Setu) શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. જેક્લીન અને અક્ષય કુમારે તાજેતરમાં જ ફિલ્મના સેટની તસવીરો સશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, શૂટિંગના છેલ્લા દિવસે જેકલીન ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ અભિનેત્રી અંગત કારણોસર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. 'રામ સેતુ'ના કો-સ્ટાર્સ અને ડાયરેક્ટર સાથે વાત કરતી વખતે જેકલીન ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

આ પણ વાંચો: IPL Auction 2022: હરાજીની આ ખાસ તસવીરો તમને મોહીત કરી દે તેવી છે, જુઓ તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.