ETV Bharat / sitara

રિયા ચક્રવર્તીને મળી ધમકી, 2 ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સામે કેસ નોંધાયો - Sushant Singh suicide case

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા SMS મળી રહ્યા હતા ત્યારે રિયાએ આ મામલે સાઇબર ક્રાઇમન પાસે મદદ માગી હતી. આ મામલે 2 ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

રિયા ચક્રવર્તીને મળી ધમકી, 2 ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સામે કેસ નોંધાયો

author img

By

Published : Jul 19, 2020, 8:28 PM IST

મુંબઈ: સુશાંત સિંહ રાજપુતનની આત્મહત્યા બાદ તેમની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ધમકી ભર્યા SMS કરનારા 2 ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ને ભારે પડ્યું હતું.

ANI ટ્વીટ્સ મુજબ મુંબઈ ઝોન નના DCP અભિષેક ત્રિમુખે જણાવ્યું હતું. કે, રીયા ચક્રવર્તીને ધમકીભર્યા SMS કરનારા ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સામે સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

રિયા ચક્રવર્તીને મળી ધમકી, 2 ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સામે કેસ નોંધાયો
રિયા ચક્રવર્તીને મળી ધમકી, 2 ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સામે કેસ નોંધાયો

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ કેટલાક લોકો તેમની ગર્લફ્રેન્ડ ચક્રવર્તીને તેમના મોતનું કારણ ગણાવે છે. જેથી સોશિયલ મીડિયા પર રિયાને ટ્રોલ કરવામાં આવી રહી હતી. રિયાએ જણાવ્યું હતું આ વાત હવે ફક્ત ટ્રોલ નહીં પરંતુ રેપ અને મર્ડરની ધમકીઓ સુધી પહોંચી છે.

રિયાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ દ્વારા કેટલાક યુઝર્સ સામે ફરિયાદ કરી સાયબર ક્રાઇમ પાસે આ મામલે મદદ માગી હતી. રિયા એ લખ્યું હતું મારા પર તમામ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા, તોપણ હું ચૂપ રહી મને કાતિલ કહેવામાં આવી, તોપણ હું શરમથી ચુપ રહી આત્મહત્યા ના કરું તો મારો રેપ અને મર્ડર કરી દેવામાં આવશે આવા SMS કરવામાં આવ્યા છે. કાનૂન મુજબ આ એક અપરાધ છે હું ફરી કહું છું આવી રીતે કોઈ સંકટથી પીડિત ન થવું જોઈએ.

રિયાની ફરિયાદ બાદ આ મામલે પોલીસે રવિવારના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 507, 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો હાલમાં રિયાને ધમકી આપનારા કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી પોલીસનું કહેવું છે કે, કે હાલ તપાસ ચાલુ છે.

સુશાંતસિંહ મોત મામલે રિયાએ CBI તપાસની માગ કરી હતી. અને કહ્યું હતું હું ફક્ત એ જાણવા માગું છું કે કયા કારણથી સુશાંતે આ પગલું ભર્યું હતું.

સુશાંતસિંહ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં આ કેસ સાથે જોડાયેલા 3 ડઝનથી વધારે લોકોની પૂછપરછ કરી ચૂક્યા છે પરંતુ હજી સુધી કોઇ જ સ્પષ્ટ થયું નથી.

  • On the complaint of actor Rhea Chakraborty, an offence has been registered at Santacruz Police Station against two Instagram account holders for sending obscene messages and threatening her: Abhishek Trimukhe, DCP Zone 9, Mumbai. (file pic) pic.twitter.com/UXOrvG1NJW

    — ANI (@ANI) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.