ETV Bharat / sitara

ટ્વિંકલ ખન્ના અક્ષય કુમારથી થઈ નારાજ, અનિલ કપુર અને રાજકુમાર રાવે કરી મસ્તી - ટ્વિંકલ ખન્ના ફિલ્મ પ્રોડક્શન

ટ્વિંકલ ખન્નાની અક્ષય કુમાર પર નારાજગી અને અનિલ કપુર અને રાજકુમાર રાવ જેવા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ભારે મસ્તી કરી રહ્યાં છે.

Twinkle khanna, Anil kapoor, Etv Bharat
Bollywood
author img

By

Published : May 30, 2020, 8:46 PM IST

મુંબઈઃ તાજેતરમાં જ 'પેડમેન' ફિલ્મને 2 વર્ષ પુર્ણ થયાં છે. જેને ફિલ્મના હિરો અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે ટીમનું જિક્ર કરતાં ભુલી ગયાં હતાં. જેથી તેમની પત્નિ અને ફિલ્મ નિર્માતા ટ્વિકંલ ખન્ના તેમનાથી નારાજ છે.

  • Wah! I am very impressed with the audition by these two newcomers, especially the one in the white shirt-And now I don’t even have to change the monogrammed masks we had bought for the main lead to use on the set :) Big hug and stay safe @AnilKapoor https://t.co/rVrHzB2fGG

    — Twinkle Khanna (@mrsfunnybones) May 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટ્વિકંલ ખન્નાએ નારાજગી વ્યક્ત કરતાં મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે તેમના પ્રોડક્શનની આગામી ફિલ્મમાં અક્ષયને લેવામાં આવશે નહી. આ સાથે અનિલ કપુર અને રાજુકમાર રાવે ટ્વિકંલ ખન્નાને પોતાનું ઓડિશન મોકલ્યું છે. અનિલ કપુરે એક વીડિયો શેર કરતાં લખ્યું કે, 'હું અને રાજકુમાર તમારા પ્રોડક્શનની આગામી ફિલ્મનો હિસ્સો બની શકીએ. અમારી આડિશન લીંક નીચે અટેચ છે.'

અનિલ કપુર અને રાજકુમાર રાવ આ વીડિયોમાં પુરૂષોને કોઈ પણ સંકોચ વગર મહિલા માટે સૈનિટરી પેડ ખરીદવા મોટિવેટ કરે છે. બંને કલાકારોનું કહેવું છે કે સૈનિટરી પેડ ખરીદવામાં શરમ રાખવી જોઈએ નહી.

આ વીડિયો પર ટ્વિંકલે જવાબ આપતાં લખ્યું કે, ' વાહ..હું આ બંને ન્યુકર્મસના ઓડિશનથી બહુ જ ખુશ છુ. ખાસ કરીને સફેદ શર્ટવાળા (અનિલ કપુર).

ટ્વિટર પર અક્ષય પર નારાજગી અને બાદમાં ઓડિશન.. આ બધા વાતોની સ્ટાર્સ ભારે મોજ માણી રહ્યાં છે અને આ રીતે સોશિયલ મીડિયામાં એકા બીજા સાથે મસ્તી કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.