ETV Bharat / sitara

બોલિવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ - Sanjay dutt life

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ છે. સંજય દત્તનું જીવન પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી. સંજય દત્ત ક્યારેક પોતાના અંગત જીવન તો લવ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. જોકે, આ ઉંમરે પણ સંજય દત્ત પહેલાની જેમ જ ફિલ્મોમાં એક્ટિવ છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર પણ સંજય દત્ત એટલા એક્ટિવ રહે છે. સંજય દત્તના જીવન પર સંજુ ફિલ્મ બની હતી. જેમાં અભિનેતા રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો હતો.

સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ
સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ
author img

By

Published : Jul 29, 2021, 10:53 AM IST

Updated : Jul 29, 2021, 2:07 PM IST

  • અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ
  • સંજય દત્તનું જીવન ફિલ્મી વાર્તાથી ઓછું નથી
  • સંજય દત્તના જીવન પર સંજુ ફિલ્મ બની

અમદાવાદ : હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ છે. બોલિવુડના મોટા-મોટા કલાકારો સંજય દત્તને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સંજય દત્ત મહાન અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગિસના પુત્ર છે. તેઓ પોતાના માતા-પિતાની જેમ જ એક દિગ્ગજ કલાકાર છે.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસ

સંજય દત્તના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા

સંજય દત્તના જીવનમાં તેમની ફિલ્મોની જેમ અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. જોકે, સંજયે દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો કર્યો હતો. કરોડો દિલો પર રાજ કરનારા સંજય દત્તે કેટલાક વર્ષો જેલમાં પણ વિતાવ્યા છે.

રોકી ફિલ્મના પ્રીમિયરના ત્રણ દિવસ પહેલા નરગિસનું નિધન

વર્ષ 1980માં આવેલી ફિલ્મ 'રોકી'થી સંજય દત્તે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. સંજયની માતા નરગિસને પોતાના પુત્રની પહેલી ફિલ્મ જોવાની ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ તેમને કેન્સર થતા રોકી ફિલ્મ રિલીઝ થતા પહેલાં જ તેમનું નિધન થયું હતું.

રોકી ફિલ્મના પ્રીમિયર પહેલા જ નરગિસનું થયુ હતું નિધન

રોકી ફિલ્મના પ્રીમિયરના ત્રણ દિવસ પહેલા જ નરગિસનું નિધન થયું હતું. જ્યારે નરગિસના નિધન પછીના જ વર્ષથી સંજય દત્તે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેઓ પાંચ મહિના જેલમાં અને અમેરિકાના નશામુક્તિ કેન્દ્રમાં 2 વર્ષ રહ્યા હતા. ત્યાં ડ્રગ્સથી પીછો છોડાવ્યા પછી બોલિવુડમાં રિ-એન્ટ્રી કરી હતી. સંજય દત્તે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા છે.

આ પણ વાંચો : સંજય દત્તથી લઈને શનાયા કપૂર સુધી, બી-ટાઉન સેલેબ્સે કરણ જોહરને જન્મદિવસની શુભેચ્છા

ફિલ્મ સાજન, ખલનાયક જેવી અનેક ફિલ્મોમાં સંજય દત્તે લાંબા વાળ રાખ્યા

સંજય દત્ત ફિલ્મી દુનિયામાં એક એવું નામ છે, કે જેમણે પોતાના અભિનયથી એક અલગ જ જગ્યા બનાવી છે. ફિલ્મ સાજન, ખલનાયક જેવી અનેક ફિલ્મોમાં સંજય દત્તે લાંબા વાળ રાખ્યા હતા. ત્યારથી લાંબા વાળની ફેશન થઈ ગઈ હતી. આજે પણ સંજય દત્તના એવા ફેન્સ છે કે, જેઓ તેમની મિમિક્રી કરીને કમાણી કરે છે.

આ પણ વાંચો : સંજય દત્ત 'ભુજઃ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ના શૂટિંગ માટે બિકાનેર પહોંચ્યો

સંજય દત્તે મુન્નાભાઈ MBBS ફિલ્મથી બોલિવુડમાં રિ-એન્ટ્રી કરી

સંજય દત્તે હંમેશા પોતાને સાબિત કર્યો છે. સંજય દત્તે મુન્નાભાઈ MBBS ફિલ્મથી બોલિવુડમાં રિ-એન્ટ્રી કરી હતી. ત્યારપછી તેમની આગળ ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી. સંજય દત્તે એક્શન ફિલ્મ અગ્નિપથ, કોમેડી ફિલ્મ ઓલ ધ બેસ્ટ, લગે રહો મુન્નાભાઈ જેવી અનેક હિટ ફિલ્મોથી દર્શકોની વચ્ચે ફરી જગ્યા બનાવી હતી.

આ પણ વાંચો -

Last Updated : Jul 29, 2021, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.