મુંબઇ: છેલ્લા કેટલાક દિવસોથી વીડિઓ શેરિંગ એપ્લિકેશન ટિકટૉકના રેટિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેનું એક મુખ્ય કારણ પ્લેટફોર્મ પર અસંગત અને મહિલા વિરોધી કન્ટેન્ટનું પ્રસારણ પણ સામેલ છે.
-
TikTok naam ka kachraa nahi chahiye society me.....
— Adit Gupta (@aditgpt14) May 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
- No value add
- 90% cringe content
- Focus time of mind get decreased
- Distraction for youth
- Scrolling in one direction like a fool
- Copied content
- Fake users
- Made in China#BanTikTokInIndia #tiktokban #tiktokdown pic.twitter.com/kJpRTBWZ6k
">TikTok naam ka kachraa nahi chahiye society me.....
— Adit Gupta (@aditgpt14) May 19, 2020
- No value add
- 90% cringe content
- Focus time of mind get decreased
- Distraction for youth
- Scrolling in one direction like a fool
- Copied content
- Fake users
- Made in China#BanTikTokInIndia #tiktokban #tiktokdown pic.twitter.com/kJpRTBWZ6kTikTok naam ka kachraa nahi chahiye society me.....
— Adit Gupta (@aditgpt14) May 19, 2020
- No value add
- 90% cringe content
- Focus time of mind get decreased
- Distraction for youth
- Scrolling in one direction like a fool
- Copied content
- Fake users
- Made in China#BanTikTokInIndia #tiktokban #tiktokdown pic.twitter.com/kJpRTBWZ6k
એપ્લિકેશન હાલમાં પ્લે સ્ટોર પર 1. 3 સ્ટાર્સનું રેટિંગ ધરાવે છે. આ સાથે જ 'ટિકટૉક ડાઉન' નું હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. તાજેતરમાં જ ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીએ એસિડ એટેક અંગે બનાવેલા વીડિયોની ઘણી ટીકા થઈ રહી છે. આ વાયરલ થયેલા વીડિયોમાં સિદ્દીકીએ એક છોકરાની ભૂમિકા ભજવી છે, જે તેના પ્રેમમાં સફળ ન થતા દુખી થયો છે. તે તેની ગર્લફ્રેન્ડને કહે છે કે 'તે તને છોડી દેશે, જેના માટે તે મને છોડ્યો?' અને પછી તેની તરફ કંઈક ફેંકી દે છે, જે એસિડ છે, જેના કારણે છોકરીનો ચહેરો બગડી જાય છે.
-
Tiktok should be banned in india..bcoz of this..👎 #tiktokexposed #tiktokdown #TiktokBannedinindia pic.twitter.com/lkyh9Qq6Yo
— shilpi jayant (@shilpi_jayant) May 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tiktok should be banned in india..bcoz of this..👎 #tiktokexposed #tiktokdown #TiktokBannedinindia pic.twitter.com/lkyh9Qq6Yo
— shilpi jayant (@shilpi_jayant) May 19, 2020Tiktok should be banned in india..bcoz of this..👎 #tiktokexposed #tiktokdown #TiktokBannedinindia pic.twitter.com/lkyh9Qq6Yo
— shilpi jayant (@shilpi_jayant) May 19, 2020
આ વીડિયોની પૂજા ભટ્ટ, સ્વરા ભાસ્કર અને સોના મહાપત્રા સહિત બોલિવૂડના ઘણા સ્ટાર્સ દ્વારા ટીકા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ ટિકટૉક વિશે પણ પ્રશ્નો ઉભા કરવાનું શરૂ કર્યું છે કે, વીડિઓ શેરિંગ પ્લેટફોર્મ આવી ખરાબ માનસિકતાના કંટેન્ટ પબલિશ કરવાની મંજૂરી આપી શકે છે?
-
#tiktokdown #BanTikTokInIndia
— Chintoo Sharma (@Chintoooji) May 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
TikTok ratings in India:
16 May: 4.5 stars
17 May: 3.8 stars
18 May: 3.2 stars
19 May: 2.0 stars pic.twitter.com/mloNs9iGOJ
">#tiktokdown #BanTikTokInIndia
— Chintoo Sharma (@Chintoooji) May 19, 2020
TikTok ratings in India:
16 May: 4.5 stars
17 May: 3.8 stars
18 May: 3.2 stars
19 May: 2.0 stars pic.twitter.com/mloNs9iGOJ#tiktokdown #BanTikTokInIndia
— Chintoo Sharma (@Chintoooji) May 19, 2020
TikTok ratings in India:
16 May: 4.5 stars
17 May: 3.8 stars
18 May: 3.2 stars
19 May: 2.0 stars pic.twitter.com/mloNs9iGOJ
જોકે, સતત ટીકા બાદ ટિકટૉકે ફૈઝલનું અકાઉન્ટ બંધ કરી દીધું છે, પરંતુ એપ્લિકેશન બંધ કરવાની માંગ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે. વાહિયાત અને મહિલા વિરોધી સામગ્રી પોસ્ટ કરનારા ફૈઝલ ઉપરાંત સેંકડો હજારો લોકો હવે ટિકટૉકના અન્ય સ્ટાર્સને પણ નિશાન બનાવી રહ્યાં છે.
-
What on earth is wrong with people? This is depraved. How can you allow this kind of content on your platform @TikTok_IN This man needs to be taken to task. As for the woman in the video-do you realise what immense harm you are causing by participating in this? https://t.co/I5OLTEZGVe
— Pooja Bhatt (@PoojaB1972) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">What on earth is wrong with people? This is depraved. How can you allow this kind of content on your platform @TikTok_IN This man needs to be taken to task. As for the woman in the video-do you realise what immense harm you are causing by participating in this? https://t.co/I5OLTEZGVe
— Pooja Bhatt (@PoojaB1972) May 18, 2020What on earth is wrong with people? This is depraved. How can you allow this kind of content on your platform @TikTok_IN This man needs to be taken to task. As for the woman in the video-do you realise what immense harm you are causing by participating in this? https://t.co/I5OLTEZGVe
— Pooja Bhatt (@PoojaB1972) May 18, 2020