ETV Bharat / sitara

Tiger 3 Shooting Update: 'વેલેન્ટાઇન ડે' પર સલમાન ખાન અને કેટરીના કૈફ જોવા મળ્યા સાથે - કોવિડ-19

સલમાન ખાન અને કેટરિના કૈફ આગામી ફિલ્મ (Salman Khan and Katrina Kaif in upcoming film) 'ટાઈગર-3'ના શૂંટિંગ (Tiger 3 Shooting Update)  માટે સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન સ્ક્રીનના  હિટ કપલ કૂલ અને સુંદર લાગી રહ્યું હતું. જાણો ક્યાં થશે  'ટાઈગર-3'નું શૂટિંગ..

Tiger 3 Shooting Update: 'વેલેન્ટાઇન ડે' પર સલમાન ખાન અને કેટરીના કૈફ જોવા મળ્યા સાથે

author img

By

Published : Feb 16, 2022, 4:28 PM IST

હૈદરાબાદઃ સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ (Salman Khan and Katrina Kaif in upcoming film) 'ટાઈગર-3'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ 'ટાઇગર 3'નું શૂટિંગ (Tiger 3 Shooting Update) ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યું છે. જાણો ક્યાં થશે 'ટાઇગર 3'નું શૂટિંગ...

આ પહેલા ફિલ્મનું શૂટિંગ કોવિડને લીધે મૌકૂફ

આ પહેલા ફિલ્મનું દિલ્હી શેડ્યૂલ કોવિડ-19ને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે સલમાન અને કેટરિના 'ટાઇગર 3'ના શૂંટિગ માટે મુંબઈથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. ફિલ્મના કેટલાક ખાસ દ્રશ્યો દિલ્હીમાં શૂટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું દિલ્હી શેડ્યૂલ લગભગ બે અઠવાડિયાનું છે.

જાણો ક્યાં થશે ફિલ્મનું શૂંટિગ

કેટરિના તેના એરપોર્ટ લુકમાં બ્લેક લેધર પેન્ટ અને સફેદ સ્વેટશર્ટમાં જોવા મળી હતી. તે જ સમયે દબંગ ખાને બ્લેક ટી-શર્ટ, જીન્સ અને મરૂન કલરનું શાનદાર જેકેટ પહેર્યું હતું. ફિલ્મ કપલ તેમના કેઝ્યુઅલ લુકમાં એકદમ સ્ટાઇલિશ લાગતું હતું. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ટાઈગર-3'ના કેટલાક સીન રાજધાની દિલ્હીના રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવશે. અગાઉ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં જ દિલ્હીમાં થવાનું હતું, પરંતુ કોવિડ-19ને (Covid 19 In India) કારણે શૂટિંગ મોકૂફ રાખવું પડ્યું હતું.

આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: બપ્પી લાહિરીના જીવનની આ ખાસ વાત જાણો

કપલે વિતાવ્યો સાથે સમય

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાયેલા વિકી કૌશલ અને કેટરિના કૈફ પોતપોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને કપલે 'વેલેન્ટાઇન ડે' (Valentine's Day 2022) પર સાથે સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીર સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી.

આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: આ પ્રખ્યાત હસ્તિઓ અને પ્રશંસકોએ બપ્પીદાને અર્પી શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.