ETV Bharat / sitara

Thriller Film Thar: આ ફિલ્મમાં આ પિતા-પુત્રની જોડી કરશે કમાલ - upcoming Thriller Film

નેટફ્લિક્સે આજે સોમવારે તેની આગામી થ્રિલર ફિલ્મ (upcoming Thriller Film) 'થાર'નું (Thriller Film Thar) એલાન કરી દીધું છે. આ થ્રિલર ફિલ્મની રોમાંચિત વાત એ છે કે, અનિલ કપૂર અને હર્ષવર્ધન કપૂર એક સાથે જોવા મળશે. આ સાથે જ અનિલ કપૂરએ એક ખાસ વાત પણ શેર કરી છે. જાણો વિગતે...

Thriller Film Thar: આ ફિલ્મમાં આ પિતા-પુત્રની જોડી કરશે કમાલ

author img

By

Published : Feb 21, 2022, 3:36 PM IST

ન્યૂઝ ડેસ્ક: નેટફ્લિક્સે આજે સોમવારે તેની આગામી થ્રિલર ફિલ્મ (Upcoming Thriller Film) 'થાર'ની (Thriller Film Thar) જાહેરાત કરી દીધી છે. આ સાથે આ ફિલ્મમાં પિતા-પુત્રની જોડી સ્ક્રીન પર ધમાલ મચાવશે. આ ઉપરાંત, ફિલ્મ 80ના દાયકાની પશ્ચિમી નોયર શૈલીઓથી પ્રેરિત છે. જાણો ફિલ્મ સંબંધિત કેટલીક રસપ્રદ વાતો..

જાણો થ્રિલર ફિલ્મની સ્ટોરી વિશે

આ થ્રિલર ફિલ્મની સ્ટોરી સિદ્ધાર્થ એટલે કે હર્ષવર્ધન કપૂરની છે. જે પુષ્કરમાં નોકરી માટે શિફ્ટ થાય છે, ત્યારબાદ સિદ્ધાર્થ તેના અતીતનો બદલો લેવા માટે તેના સફર પર રવાના થઇ જાય છે. આ રિવેન્જ નોઇર થ્રિલરમાં અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર, ફાતિમા સના શેખ અને સતીશ કૌશિક પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. આ થ્રિલર ફિલ્મથી રાજ સિંહ ચૌધરી દિગ્દર્શક તરીકેનું નવું પગથિયું ચડયા છે.

આ પણ વાંચો: The Kashmir Files Trailer Release: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર રિલીઝ

KFC નેટવર્ક અને Netflixએ મળીને આ પહેલ કરી

KFC નેટવર્ક અને Netflixએ મળીને આ થ્રિલર ફિલ્મ 'થાર' બનાવી છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા અને અભિનેતા અનિલ કપૂર પોતાનો અનુભવ શેર કરતા જણાવે છે કે, "અમે 'થાર' બનાવતા સમયે જે મેળવ્યું છે તેના પર મને ગર્વ છે, સાથે જ અનેક કારણોસર આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું". તે ક્લાસિક પશ્ચિમી શૈલીની રાજસ્થાનમાં સેટ કરેલી નોઇર થ્રિલર છે, જે ભારતીય સિનેમા અને પ્રેક્ષકો સામે પ્રથમ વાર રજૂ કરવામાં આવી છે.

નેટફ્લિક્સ ઈન્ડિયાના ડાયરેક્ટરે આપી માહિતી

નેટફ્લિક્સ ઈન્ડિયાના ડાયરેક્ટર, ફિલ્મ એન્ડ લાયસન્સિંગ પ્રતિક્ષા રાવે જણાવ્યું હતું કે, “નેટફ્લિક્સ પર, અમે અમારા સબસ્ક્રાઈબર જેટલા જ મૂવીઝના પણ મોટા ફેન છીએ. અમે અનોખી કહાણી માટે રાજની દ્રષ્ટિ તરફ આકર્ષાયા હતા, AKFC સાથે સહયોગ સાધવા માટે ઘણા ઉત્સાહિત હતાં.

આ પણ વાંચો: Project K Shooting: બિગ બીએ પ્રભાસની દરિયાદિલીના આ અંદાજમાં કર્યા વખાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.