ETV Bharat / sitara

'વ્હાઈટ ટાઈગર' ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઈ - રાજકુમાર રાવ

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ, અભિનેતા રાજકુમાર રાવ અને આદર્શ ગોવરને પોતાની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર' ખૂબ જ ચર્ચામાં છે. તેવામાં આ ફિલ્મને 93મા એકેડમી એવોર્ડમાં 'બેસ્ટ એડપ્ટેડ સ્ક્રિનપ્લે' શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવી છે, જેના કારણે ફિલ્મના કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

'વ્હાઈટ ટાઈગર' ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઈ

author img

By

Published : Mar 16, 2021, 9:24 AM IST

  • ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોનસ, અભિનેતા રાજકુમાર રાવ અને આદર્શ ગોવર મુખ્ય ભૂમિકામાં
  • ફિલ્મને 93મા એકેડમી એવોર્ડમાં 'બેસ્ટ એડપ્ટેડ સ્ક્રિનપ્લે' શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવી
  • રાજકુમાર રાવે પણ સોશિયલ મીડિયા પર ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થવા બદલ આભાર માન્યો

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નીક જોનસે આ અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. આ ફિલ્મ રામિન બહારાનીએ નિર્દેશિત કરી છે. ફિલ્મ સબ્સીક્વન્ટ મૂવીફિલ્મ ધ કાદર, નોમેડલેન્ડ અને વન નાઈડ ઈન મિયામી જેવી ફિલ્મોની સાથે સાથે નોમિનેશન મેળવ્યું છે. અભિનેતા રાજકુમાર રાવે પણ સોશિયલ મીડિયા પર ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થવા બદલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

ઓસ્કર એવોર્ડ સમારોહ 25 એપ્રિલે યોજાશે

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ, અભિનેતા રાજકુમાર રાવ અને આદર્શ ગોવરને પોતાની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર' ખૂબ જ ચર્ચામાં છે. તેવામાં આ ફિલ્મને 93મા એકેડમી એવોર્ડમાં 'બેસ્ટ એડપ્ટેડ સ્ક્રિનપ્લે' શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવી છે, જેના કારણે ફિલ્મના કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓસ્કર એવોર્ડ સમારોહ 25 એપ્રિલે યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.