ETV Bharat / sitara

The Kashmir Files Reveiw: ફિલ્મ 'ધ કાશમીર ફાઇલ્સ' ફિલ્મ નથી, પરંતુ ઇમોશનનો ભંડાર છે - સોશિયલ મીડિયા

ફિલ્મ 'ધ કાશમીર ફાઇલ્સે' (The Kashmir Files Reveiw) મુસીબતનો દરિયો પાર કરી આખરે મોટા પડદા પર 11 માર્ચે રિલીઝ (The Kashmir Files Release) થઇ જ ગઇ. આ ફિલ્મ જોશો એટલે તમે આ પ્રકારનું રિએક્શન (The Kashmir Files on pepople Reaction) આપ્યા વગર રહી જ નહી શકો.

The Kashmir Files Reveiw: ફિલ્મ 'ધ કાશમીર ફાઇલ્સ' ફિલ્મ નથી, પરંતુ ઇમોશનનો ભંડાર છે

author img

By

Published : Mar 12, 2022, 5:00 PM IST

ન્યૂઝ ડેસ્ક: અનુપમ ખેર સ્ટારર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ (The Kashmir Files Release) થઈ ગઇ છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની હિજરતની પીડાને વિસ્તારપૂર્વક રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મને રિલીઝ થતા અટકાવાના પણ પ્રયત્નો કરાયા હતાં, ત્યારે આ ફિલ્મ જોવા માટે દર્શકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ જોઇને દર્શકો રડી રહ્યાં (The Kashmir Files on pepople Reaction) છે, જેનું એક દ્રશ્ય અભિનેતા દર્શન કુમારે શેર કર્યુ છે.

આ ફિલ્મ જોઇને આ પ્રકારનું આપશો તમે રિએક્શન

ફિલ્મ મેકર્સે હાલમાં જ જમ્મુમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખ્યું હતું, જ્યાં આ સમગ્ર ઘટના બની હતી. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની વેદનાને બતાવામાં આવી છે. આ ફિલ્મ જોયા બાદ એક મહિલા પ્રેક્ષક પોતાની લાગણીને કાબૂમાં રાખી શકી નહીં અને ખૂબ રડવા લાગી. દર્શન કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Radhe Shyam online leak: પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'રાધે શ્યામ'ને લાગ્યો મોટો ફટકો

એક મહિલાએ વિવેક અગ્નિહોત્રીના ચરણ સ્પર્શ કર્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે, ફિલ્મ જોઈને બહાર આવતી આ મહિલા ધ્રૂસકે ધ્રુસકે રડી રહી છે. આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી તેની પાસે આવે છે અને તે તેના પગ સ્પર્શ કરીને રડવા લાગે છે. વીડિયોમાં મહિલા કહેતી જોવા મળી રહી છે કે, તારા સિવાય આ કામ બીજું કોઈ ન કરી શક્યું હોત, તું આવ્યો, મને લાગ્યું કે તારા પગને સ્પર્શ કરવા જોઈએ, તું અમારા માટે ભગવાન છે. આ લાગણીશીલ મહિલા સિવાય બાકીના દર્શકોએ પણ વિવેક અગ્નિહોત્રીનો ફિલ્મ માટે આભાર માન્યો હતો.

આ ફિલ્મેને લઇને સોશિયલ મીડિયા પર યુઝર્સે કરી આ માંગ

આ સંજોગોમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં કામ કરી રહેલા અભિનેતા દર્શન કુમાર આ રડતી મહિલાને ભેટે છે અને તેને ચૂપ કરાવવાના પ્રયાસમાં તે પોતે પણ ભાવુક થઈ જાય છે. હરિયાણામાં આ ફિલ્મ ટેક્સ ફ્રી ચાલી રહી છે. આ સાથે સોશિયલ મીડિયા પર યુઝર્સ ફિલ્મને અન્ય રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર સહિતના તમામ કલાકારોએ શાનદાર કામ કર્યું છે.

આ પણ વાંચો: Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.