ETV Bharat / sitara

ફિલ્મ અગ્નિપથને 31 વર્ષ પૂર્ણ થયા, 16 ફેબ્રુઆરીના રોજ 1990માં થઇ હતી રિલીઝ - 'અગ્નિપથ

અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથ રિલીઝ થયાના 31 વર્ષ પૂર્ણ થયા છે. 16 ફેબ્રુઆરીના રોજ 1990 રોજના રિલીઝ થઇ હતી. ફિલ્મના ડાઇલોગના એટલા દમદાર છે. જે તે સમયે અને કદાચ આજે પણ ચાહકોની જીભ પર છે.

ફિલ્મ અગ્નિપથને 31 વર્ષ પૂર્ણ થયા, 16 ફેબ્રુઆરીના રોજ 1990માં થઇ હતી રિલીઝ

author img

By

Published : Feb 16, 2021, 11:05 PM IST

  • 1990માં અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ' રિલીઝ થઇ હતી
  • જેના 31 વર્ષ પૂરા થયા છે.
  • આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર રહી હતી ફ્લોપ
    ફિલ્મ અગ્નિપથને 31 વર્ષ પૂર્ણ થયા, 16 ફેબ્રુઆરીના રોજ 1990માં થઇ હતી રિલીઝ
    ફિલ્મ અગ્નિપથને 31 વર્ષ પૂર્ણ થયા, 16 ફેબ્રુઆરીના રોજ 1990માં થઇ હતી રિલીઝ

હૈદરાબાદ : 1990માં અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ' રિલીઝ થઇ હતી. જેને આજે 31 વર્ષ પૂરા થયા છે. 'અગ્નિપથ' ફિલ્મ 16 ફેબ્રુઆરી, 1990ના રોજ રિલીઝ થઇ હતી. જ્યારે પણ અમિતાભની કારકિર્દીની વાત કરવામાં આવશે, ત્યારે આ ફિલ્મનો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવે છે. તે સમયે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લોપ થઇ હતી, પરંતુ આગળ જઇને આ ફિલ્મનું નામ હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ્સના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું.

ફિલ્મ અગ્નિપથની સ્ટાર કાસ્ટ

ફિલ્મ 'અગ્નિપથ'માં અમિતાભ બચ્ચન ઉપરાંત મિથુન ચક્રવર્તી, ડૈની દોનજાંપા અને નીલમ કોઠારી જેવા કલાકારોનો સમાવેશ થયો હતો. 'અગ્નિપથ' આ ફિલ્મ ગેંગસ્ટર વિજય દીનાનાથ ચૌહાણની બદલેની સ્ટોરી છે, જેનું એકમાત્ર લક્ષ્ય કાંચા ચીના સાથે તેના પિતાના મોતનો બદલો લેવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.