ETV Bharat / sitara

કોરોના રીલીફ ફંડમાં આ સેલેબ્રેટી પણ જોડાયા...

અક્ષય કુમાર, ભૂષણ કુમાર અને વરૂણ ધવન જેવા બોલિવૂડ સેલેબ્સે પીએમ-કેયર્સ ફંડને આર્થિક ટેકો આપ્યા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને સિંગર, રેપર બાદશાહે પણ તેમની સાથે જોડાયા છે. જ્યારે અભિનેત્રીએ 21 લાખનો ફાળો આપ્યો હતો. જ્યારે, બાદશાહે 25 લાખની સહાય કરી હતી.

author img

By

Published : Mar 30, 2020, 11:13 AM IST

કોરોના રીલીફ ફંડમાં આ સેલેબ્રેટી પણ જોડાયા..

મુંબઇ: ઘણા મોટા સુપરસ્ટાર બાદ ભારતીય ગાયક-રેપર બાદશાહ અને બોલિવૂડ ડિવા શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરી છે કે, તેઓ કોરોના વાયરસ સામેની આ લડાઇમાં વડા પ્રધાનનું સમર્થન કરશે.

રેપર બાદશાહે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને કહ્યું કે, તે 25 લાખ રૂપિયાની સહાય કરી રહ્યો છે અને પોસ્ટમાં લખ્યું છે કે, 'હું પીએમ-કેયર્સ ફંડને 25 લાખ રૂપિયા આપુ છું. વર્તમાન કટોકટી સામે લડવામાં આપણા દેશને મજબૂત બનાવવામાં થોડી મદદ. સાથે મળીને આપણે જીતીશું. જય હિન્દ! '

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ટ્વિટર દ્વારા તેને કરેલી સહાય વિશે માહિતી આપી હતી. ટ્વિટમાં લખ્યું છે, 'માનવતા, આપણા દેશ અને સાથી નાગરિકો માટે કે જેને આપણી જરૂર છે. હવે સમય છે, ચાલો આપણે શ્રેષ્ઠ પ્રયાસ કરીએ.

બીજા સેલેબ્સે પણ વડાપ્રધાનની નવી પહેલને સમર્થન આપ્યું છે. તેમાં, અક્ષય કુમાર, ગુરુ રંધાવા, ભૂષણ કુમાર, કપિલ શર્મા અને વરૂણ ધવનનો સમાવેશ થાય છે.

બીજી તરફ, સલમાન ખાન ફિલ્મ ઉદ્યોગના લગભગ 25 હજાર દૈનિક વેતન મજૂરોને મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.