ETV Bharat / sitara

"તાનાજીઃ ધ અનસંગ વૉરિયર" પહેલામાં બૉક્સ ઓફિસ પર તડબાતોડ કમાણી - Gujarati NEw

મુંબઇઃ અજય દેવગન સ્ટારર હિસ્ટોરિકલ પીરિયડ ડ્રામા ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયરે' સમગ્ર દેશમાં શાનદાર કમાણી કરતા 61.93 કરોડનું કલેક્શન કર્યું હતું.

Etv Bharat, Gujarati News, Tanhaji: The Unsung Warrior
તાનાજીઃ ધ અનસંગ વૉરિયરે પહેલા વીકેન્ડમાં બૉક્સ ઓફિસ પર કરી તડબાતોડ કમાણી
author img

By

Published : Jan 14, 2020, 11:38 AM IST

બૉક્સ ઓફિસ પર ફિલ્મના કલેક્શનમાં સતત વધારો જોવા મળી છે. આ ફિલ્મે શુક્રવારે 15.10 કરોડ સાથે જોરદાર શનિવારે 20.57 કરોડની કમાણી કરી હતી અને રવિવાર બાદ કુલ મળીને 61.75 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મ બિઝનેસ એક્સપર્ટનું માનવું છે કે, તાનાજીને સમગ્ર દેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને સૌથી વધુ બૉક્સ ઓફિસ પર ફિલ્મ મહારાષ્ટ્રમાં હિટ થઇ હતી. જો કે, પશ્ચિમી, મધ્ય અને ઉત્તર ભારતના બૉક્સ ઓફિસ પર ફિલ્મે સારી પકડ એવી મેળવી હતી.

તાનાજી અજય દેવગનની બૉલિવૂડમાં 100મી ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી 17મી સદીની બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે, જેમાં તાનાજી માલુસરેની સ્ટોરીને જોવા મળી છે. જેમણે છત્રપતિ શિવાજીની સાથે મળીને મુગલો સામે લડત આપી હતી.

આ ફિલ્મમાં અજય દેવગન તાનાજી માલુસરેના રોલમાં છે અને તે ભગવાના આદર્શો અને સ્વરાજ અને સત્ય માટે યુદ્ધના મેદાનમાં છે.

કાજોલે તાનાજીની પત્ની સાવિત્રીબાઇ માલુસરેને મજબુત અને મહત્વની ભૂમિકામાં છે, જે યોગ્ય નિર્ણયો લેવામાં તાનાજીની સહાયક બની હતી.

સૈફ અલી ખાન ફિલ્મમાં વિલન ઉદયભાનના પાત્રમાં જોવા મળે છે, જો કે મુગલ બાદશાહ ઔરંગઝેબના દરબારમાં રાજપૂત સેનાપતિ છે. ફિલ્મને અજય દેવગનની પ્રોડક્શન કંપની એડીએફ અને ભૂષણ કુમારની ટી-સીરીઝ મળીને નિર્મિત કરવામાં આવી અને તેનું નિર્દેશક ઓમ રાઉતે કર્યું છે.

Intro:Body:

Tanhaji: The Unsung Warrior observed a rising graph at the box office on the first weekend of its release. The period drama which marks Ajay Devgn's 100th film in the Bollywood has minted Rs 61.93 at the ticket windows.

New Delhi: Ajay Devgn starrer magnum opus Tanhaji: The Unsung Warrior clocked a business of whopping Rs 61.93 in the country. 

The box office collection for the flick observed a rising graph as the movie's first-day collection on Friday was 15.10 crore followed by 20.57 crore on Saturday and on Sunday it totalled Rs 61.93 crores.

Tanhaji, which according to trade pundits lacked all-India appeal, the all-India box office prospects looked dicey and its major hopes rested on Maharashtra. However, the film has apparently won over western, central and northern India.

Tanhaji: The Unsung Warrior marks Ajay Devgn's 100th film in the Bollywood. The movie is set in the 17th century and is a biographical period drama based on the life of Tanaji Malusare, the unsung warrior who fought alongside Chatrapati Shivaji against the Mughals.

It shows Ajay Devgn essaying the role of Maratha warrior Taanaji Malusare fighting for the principles Bhagwa (saffron) flag and Swaraj (home-rule) and Satya (truth).

Kajol, who essays the role of the wife of Tanhaji, Savitribai Malusare, is shown as a strong character, who accompanies him in taking firm decisions.

Saif Ali Khan, who plays the antagonist, comes out strong as Uday Bhan, a Rajput official, who works for Mughal Emperor Aurangzeb. The film is produced by Ajay Devgn's ADF and Bhushan Kumar's T-Series, with director by Om Raut at the helm.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.