ETV Bharat / sitara

તમિલ ફિલ્મ નિર્દેશક કે. વી. આનંદનું 54 વર્ષની વયે નિધન - ફિલ્મ થેનમાવિન કોમ્બાથ

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શુક્રવારે એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, તમિલ ફિલ્મ નિર્દેશક-સિનેમેટોગ્રાફર કે. વી. આનંદનું સવારે ચેન્નઈમાં નિધન થયું છે. તેઓ 54 વર્ષના હતા. કે. વી. આનંદને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

તમિલ ફિલ્મ નિર્દેશક કે. વી. આનંદનું 54 વર્ષની વયે નિધન

author img

By

Published : Apr 30, 2021, 12:57 PM IST

  • તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો
  • તમિલ ફિલ્મ નિર્દેશક કે. વી. આનંદનું નિધન
  • 54 વર્ષની વયે ફિલ્મ નિર્દેશકનું થયું નિધન

ચેન્નઈઃ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શુક્રવારે એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, તમિલ ફિલ્મ નિર્દેશક-સિનેમેટોગ્રાફર કે. વી. આનંદનું સવારે ચેન્નઈમાં નિધન થયું છે. તેઓ 54 વર્ષના હતા. કે. વી. આનંદને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ વાંચોઃભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન

આનંદે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 1994માં કારકિર્દી શરૂ કરી હતી

તમિલ ફિલ્મ નિર્દેશક કે. વી. આનંદે કના કન્દન, અયાન, કો, માટ્ટરન, અનેગન, કવન અને કાપ્પન જેવી હિટ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. તેમણે વર્ષ 1994માં મલયાલમ ફિલ્મ થેનમાવિન કોમ્બાથથી સિનેમેટોગ્રાફર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના કાકીનું કોરોનાથી નિધન, 80 વર્ષની વયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આનંદે વર્ષ 2005માં કના કન્દન ફિલ્મથી નિર્દેશનની શરૂઆત કરી હતી

એક દાયકા પછી કે. વી. આનંદે ફિલ્મ નિર્દેશન શરૂ કર્યું હતું. તેમણે વર્ષ 2005માં કના કન્દન ફિલ્મથી નિર્દેશનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અયાન, કો, માટ્ટરન, અનેગન, કવન અને કાપ્પન જેવી અનેક હિટ ફિલ્મ બનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.