ETV Bharat / sitara

તાપસીની ‘લૂપ લપેટા’ કોવિડ-19 વીમા યોજનામાં કવર કરાયેલી પહેલી ફિલ્મ - Wrap the loop

કોવિડ-19 વીમા માટે બોલિવૂડમાં પણ જાગૃતી આવી રહી રહી છે. તાપસી પન્નુની આવનારી ફિલ્મ ‘લૂપ લપેટા’ વીમા યોજના દ્વારા વીમો આપનારી ફિલ્મોમાંની પહેલી ફિલ્મ બનશે.

તાપીસી પન્નુની આગામી ફિલ્મ 'લૂપ લપેટા' કોવિડ-19માટે વીમા આપનારી પ્રથમ ફિલ્મ બનશે

author img

By

Published : Jul 9, 2020, 10:55 PM IST

મુંબઈ: તાપસી પન્નુની આગામી ફિલ્મ 'લૂપ લપેટા' કોવિડ-19 વીમાને કવર કરનારી આ બોલિવૂડની પહેલી ફિલ્મ બની શકે છે.

ફિલ્મના નિર્માતા અતુલ કાસબેકર અને તનુજ ગર્ગ તેમના પ્રોજેક્ટ માટે કોવિડ -19 વીમા મેળવવા કાનૂની નિષ્ણાત સાથે વાતચીત કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, 'લૂપ લપેટા' કોવિડ-19 વીમા કવર કરવામા આવતી પ્રથમ ફિલ્મ બની શકશે.

આ ફિલ્મ ટાઈવરની 1998ની બનેલી જર્મન હિટ લોલા રનની ભારતીય રૂપાંતરણ છે.

કસબેકરે જણાવ્યું કે, અમે અત્યારે કાનૂની વિશેષજ્ઞ આનંદ દેસાઇની સાથે વાત કરી રહ્યા છીએ ફિલ્મનો વીમો અત્યાર સુધી કોઈપણ અભિનેતાની બીમારી અથવા પ્રાકૃતિક ઘટનાઓ માટે લેવામાં આવતો હોય છે. પરંતુ કોવિડ-19માટે વીમો તે નવી ઘટના છે.

ફિલ્મ સ્થાપના સભ્યમાંથી તપાસ દરમિયાન કોઈ પોઝિટિવ કેસ આવે તો આખા સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવાની જરૂર ફરી શકે છે એવામાં નિર્માતાને થયેલું નુકસાન કવર થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.