ETV Bharat / sitara

સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઈએ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે - સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઈએ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે

author img

By

Published : Jun 25, 2020, 10:50 PM IST

Updated : Jun 26, 2020, 12:39 AM IST

મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘીની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' આખરે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોલીવૂડ ફિલ્મોમાં કાસ્ટીંગ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા મુકેશ છાબરા આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ 24 જુલાઈએ ડિઝની+હોટસ્ટાર પર રજૂ કરવામાં આવશે.

આ અંગે મુકેશ છાબરાએ જણાવ્યું, "સુશાંત, એક નિર્દેશક તરીકે મારી પ્રથમ ફિલ્મના હીરો જ નહિ, પરંતુ એક પ્રેમાળ દોસ્ત પણ હતો જે મારા સારા -ખરાબ સમયમાં મને સાથ આપ્યો. અમે 'કાઈ પો છે' થી લઈને 'દિલ બેચારા' સુધી સાથે રહ્યા.

"તેણે મને વચન આપ્યું હતું કે તે મારી પહેલી ફિલ્મમાં કામ કરશે જ. અમે એકસાથે ઘણી યોજનાઓ પણ બનાવી, કેટલાય સપના જોયા, પણ મે ન્હોતું વિચાર્યું કે રિલીઝ વખતે હું એકલો જ હોઈશ. મને ખબર છે તું જ્યાં પણ છે ત્યાંથી મને જોઈ રહ્યો છે.

ફિલ્મમાં સૈફ અલી ખાન પણ એક કેમિયોમાં જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનના છે જ્યારે ગીતો અમિતાભ ભટ્ટાચાર્યના છે.

Last Updated : Jun 26, 2020, 12:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.