મુંબઇ: સની લિયોને મંગળવારે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એક અલગ જ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે.
આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સનીએ ઇંસ્ટાગ્રામ પર ટિકટોક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાળા ડ્રેસમાં ફ્લોર પર પોઝ આપતી અને ડાંસ કરતી નજરે પડે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે વીડિયોના કેપ્શનમાં કહ્યું કે, 'હમ્મમ.. જો મને સાફ સફાઇ કરવાની ફરજ પડે તો તે ઠીક છે...'