મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઈના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તે પણ બહાર આવ્યું હતું કે તે લગભગ 6-8 મહિનાથી તે ડિપ્રેસનથી પીડિત હતો, પરંતુ તેના કારણો હજી બહાર આવ્યા નથી.
-
Presenting the poster of @vsgbinge's first production #SuicideOrMurder? A star was lost.#vsgbinge #OTT pic.twitter.com/T6r3eIsUZs
— VSG Binge (@vsgbinge) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting the poster of @vsgbinge's first production #SuicideOrMurder? A star was lost.#vsgbinge #OTT pic.twitter.com/T6r3eIsUZs
— VSG Binge (@vsgbinge) June 18, 2020Presenting the poster of @vsgbinge's first production #SuicideOrMurder? A star was lost.#vsgbinge #OTT pic.twitter.com/T6r3eIsUZs
— VSG Binge (@vsgbinge) June 18, 2020
ફિલ્મ નિર્માતા વિજય શેખર ગુપ્તા અભિનેતાના જવાના કારણે ખૂબ જ દુ:ખી થઇ ગયા છે. હવે તે સુશાંત સિંહ રાજપૂત પર એક ફિલ્મ બનાવવાના છે.
વિજયે 'સ્યૂસાઇડ ઔર મર્ડર' ? તેણે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ બહાર પાડ્યું છે જે એકદમ ઇન્ટેન્સ છે.
-
सुशांत सिंह राजपूत तेरी मौत का बदला लिया जाएगा अभी नाम किसी का नहीं ले रहा वक्त आने पर सब को पता चल जाएगा
— VIJAY SHEKHAR GUPTA (@VijayShekhar9) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
विजय शेखर गुप्ता @itsSSR @karanjohar @ektarkapoor @yrf @iamsrk
">सुशांत सिंह राजपूत तेरी मौत का बदला लिया जाएगा अभी नाम किसी का नहीं ले रहा वक्त आने पर सब को पता चल जाएगा
— VIJAY SHEKHAR GUPTA (@VijayShekhar9) June 16, 2020
विजय शेखर गुप्ता @itsSSR @karanjohar @ektarkapoor @yrf @iamsrkसुशांत सिंह राजपूत तेरी मौत का बदला लिया जाएगा अभी नाम किसी का नहीं ले रहा वक्त आने पर सब को पता चल जाएगा
— VIJAY SHEKHAR GUPTA (@VijayShekhar9) June 16, 2020
विजय शेखर गुप्ता @itsSSR @karanjohar @ektarkapoor @yrf @iamsrk
શેર કરેલા પોસ્ટરમાં સુશાંતની બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે જેમાં એનિમેશન દ્વારા તેની અંદરની ભાવનાઓને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નિર્માતાએ આ વિશે જણાવ્યું હતું કે, 'હું એ માટે આ ફિલ્મ બનાવી રહ્યો છું, જેથી મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં મોટા સ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસની મોનોપોલીને ખતમ કરી શકાય.’