ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપુત કેસ: મુંબઈ DRDO ગેસ્ટ હાઉસમાં સીબીઆઈ દ્વારા રિયાની પૂછપરછ શરૂ - CBI તપાસ સુશાંત કેસ

સુશાંત સિંહ કેસ મામલે સીબીઆઈ મુંબઈ સ્થિત સાંતાક્રુઝ માં ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી છે. જયાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Sushant Singh case
Sushant Singh case
author img

By

Published : Aug 28, 2020, 10:37 AM IST

Updated : Aug 28, 2020, 12:29 PM IST

મુંબઈઃ સુશાંત સિંહ કેસ મામલે સીબીઆઈ મુંબઈ સ્થિત સાંતાક્રુઝ માં ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી છે. જયાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસની તપાસ કરી રહેલી CBI એ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને આજે ફરી પૂછપરછ માટે બોલાવી છે. આ પહેલા રિયાના ભાઈ સૌવિકની CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ ED દ્વારા રિયાના પિતાની પૂછપરછ કરવામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપુત મામલે સીબીઆઈ એક અઠવાડિયાથી તપાસ કરી રહી છે. મુંબઈમાં આ મામલે ભારે હલચલ મચી રહી છે. ED ની સાથે સાથે નારોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ પણ તપાસ હાથ ધરી છે. સીબીઆઈ આ મામલે રિયાના પરિવાર સુધી પહોંચી ગઈ છે.

ગુરુવારે સીબીઆઈ દ્વારા રિયાના ભાઈ સૌવિકની 14 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જેના પહેલા સિદ્ધાર્થ, કેશવ અને રસોયા નિરજની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે આજે સીબીઆઈ રિયાની પૂછપરછ કરશે.

Last Updated : Aug 28, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.