ETV Bharat / sitara

દીપિકા પાદુકોણની મેનેજરને NCB એ પાઠવ્યો સમન્સ, થશે પૂછપરછ - દીપિકા પાદુકોણથૂ પૂછપરછ

NCBએ ડાયરેક્ટર ધ્રુવને સમન્સ પાઠવ્યો છે. ધ્રુવની આજે NCB પૂછપરછ કરી શકે છે. તો આ સાથે જ અભિનેત્રી દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્માને સમન્સ પાઠવમાં આવ્યો છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ
author img

By

Published : Sep 22, 2020, 1:21 PM IST

Updated : Sep 22, 2020, 2:29 PM IST

મુંબઇ : ડ્રગ્સના કેસમાં મંગળવારે NCBએ સુશાંત સિંહ રાજપૂતની મેનેજર જયા સાહા, સેલિબ્રિટી મેનેજર શ્રુતિ મોદી અને દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્માને સમન્સ પાઠવ્યો છે. કરિશ્મા દીપિકા પાદુકોણની મેનેજર છે. જયા સાહાની વોટ્સએપ ચેટમાં દીપિકા પાદુકોણ અને નમ્રતા શિરોડકરના નામ સામે આવ્યા છે. હવે NCBએ ક્વાનના ડાયરેક્ટર ધ્રુવને પણ સમન્સ પાઠવ્યું છે.

  • #SushantSinghRajput death case: Narcotics Control Bureau summons KWAN Agency CEO Dhruv Chitgopekar, Jaya Saha and two others to join the investigation

    — ANI (@ANI) September 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

NCB દીપિકા પાદુકોણને આ સપ્તાહના અંત સુધી સમન્સ મોકલી શકે છે. તે પહેલા NCB શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત, સિમોન ખંભાટા અને સારા અલી ખાનની પૂછપરછ કરશેે. NCBની તપાસમાં બોલિવૂડના મોટા નિર્માતા મધુ માન્ટેના વર્માનું નામ પણ સામે આવ્યું છે. મધુ માન્ટેનાએ ઘણી મોટી ફિલ્મો બનાવી છે.

NCBએ ડ્રગ સંબંધિત કેસમાં જયા સાહા અને શ્રુતિ મોદીની પાંચ કલાકથી વધુ પૂછપરછ કરી હતી.

Last Updated : Sep 22, 2020, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.