મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર આ વખતે તેની વેબ સીરિઝને લઇને ચર્ચામાં છે. હાલમાં તેની વેબ સીરિઝ 'રસભરી'ને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. પરંતુ રિલીઝની સાથે જ તેના પર વિવાદ શરૂ થઇ ગયો છે. પટકથા લેખક અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડના (સીબીએફસી) પ્રમુખ પ્રસૂન જોશીએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે એક ટ્વીટ કર્યું હતું, જે અંગે સ્વરા ભાસ્કરે પણ પ્રતિક્રિયા આપી છે.
-
आदर सहित सर, शायद आप scene ग़लत समझ रहे हैं। सीन जो वर्णन किया है उसके ठीक उल्टा है। बच्ची अपने मर्ज़ी से नाच रही है- पिता देख कर झेंप जाता है & शर्मिंदा होता है।नाच उत्तेजक नहीं है, बच्ची बस नाच रही है, वो नहीं जानती समाज उसे भी sexualise करेगा- scene यही दिखाता है। #Rashbhari https://t.co/xUAmRBHHjJ
— Swara Bhasker (@ReallySwara) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">आदर सहित सर, शायद आप scene ग़लत समझ रहे हैं। सीन जो वर्णन किया है उसके ठीक उल्टा है। बच्ची अपने मर्ज़ी से नाच रही है- पिता देख कर झेंप जाता है & शर्मिंदा होता है।नाच उत्तेजक नहीं है, बच्ची बस नाच रही है, वो नहीं जानती समाज उसे भी sexualise करेगा- scene यही दिखाता है। #Rashbhari https://t.co/xUAmRBHHjJ
— Swara Bhasker (@ReallySwara) June 26, 2020आदर सहित सर, शायद आप scene ग़लत समझ रहे हैं। सीन जो वर्णन किया है उसके ठीक उल्टा है। बच्ची अपने मर्ज़ी से नाच रही है- पिता देख कर झेंप जाता है & शर्मिंदा होता है।नाच उत्तेजक नहीं है, बच्ची बस नाच रही है, वो नहीं जानती समाज उसे भी sexualise करेगा- scene यही दिखाता है। #Rashbhari https://t.co/xUAmRBHHjJ
— Swara Bhasker (@ReallySwara) June 26, 2020
પ્રસૂન જોશીએ તેના ટ્વિટમાં લખ્યું કે, વેબસીરિઝ રસભરીનો બેજવાબદાર કન્ટેન્ટ જોઇને મને દુ:ખ થાય છે, જેમાં એક નાનકડી છોકરીને નશામાં ધૂત લોકોની સામે ભડકાઉ ડાંસ કરતી બતાવવામાં આવી છે.
-
Saddened byWebseries #Rasbhari’s irresponsible content portraying alittle girl child dancing provocatively in frontof men drinking.Creators& audience need 2seriously rethink Freedomof expression or freedom of exploitation?Let’s spare children in thedesperate need4 entertainment.
— Prasoon Joshi (@prasoonjoshi_) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Saddened byWebseries #Rasbhari’s irresponsible content portraying alittle girl child dancing provocatively in frontof men drinking.Creators& audience need 2seriously rethink Freedomof expression or freedom of exploitation?Let’s spare children in thedesperate need4 entertainment.
— Prasoon Joshi (@prasoonjoshi_) June 26, 2020Saddened byWebseries #Rasbhari’s irresponsible content portraying alittle girl child dancing provocatively in frontof men drinking.Creators& audience need 2seriously rethink Freedomof expression or freedom of exploitation?Let’s spare children in thedesperate need4 entertainment.
— Prasoon Joshi (@prasoonjoshi_) June 26, 2020
પ્રસૂન જોશીની આ ફરિયાદ પર સ્વરા ભાસ્કરે ટ્વિટ કર્યુ અને લખ્યું કે, આદરણીય સર કદાચ તમે આ સીનને લઇને ગેરસમજમાં છો. આ સીનનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે તેનાથી વિરૂદ્ધ છે. છોકરી પોતાની મરજીથી નાચે છે. તેના પિતા આ જોઇને શરમમાં મૂકાઇ જાય છે. છોકરી માત્ર નૃત્ય કરી રહી છે. તે જાણતી નથી કે, સમાજ તેને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોશે. આમ, "સ્વરા ભાસ્કરે પોતાનો બચાવ કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">