મુંબઈ: અભિનેતા સોનુ સૂદ કોરોના આ સમયમાં દરેક જરૂરિયાતમંદોને મદદ કરીને આજે પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સોનુએ ખેડૂતોને ટ્રેક્ટર થી લઈને નોકરી ગુમાવેલી મહિલાઓને નવી જોબ અપાવે તેના દરિયા દિલની સાબૂતી આપી હતી.
સોનુ સૂદએ સોશિયલ મીડિયા પર એલાન કર્યું હતું કે તે હવે પ્રવાસીઓને નોકરી અપાવવામાં મદદ કરશે.
એક્ટરે સોશિયલ મીડિયા પર લખ્યું મારા જન્મ દિવસના અવસર પર પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com ના 3 નોકરીઓ માટે મારો કરાર, PF, ESI, AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea"
પ્રવાસી મજૂરોને પરત ઘરે પહોંચાડવા સોનુ તેના રોજગારને લઈને ચિંતિત હતા અને એટલા માટે જ તેમણે ઉપાય શોધ્યો છે જે ફ્રી છે જેથી તે લોકોને રોજગારીની ચિંતા માંથી છુટકારો મળી શકે
આઆ એપ માટે પહેલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તેમની પ્રોફાઇલ તૈયાર કરવી પડશે જેથી તેમને યોગ્યતાની ખબર રહે.
સોનુ સૂદના જન્મદિવસ નિમિત્તે તેમના ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે.