ETV Bharat / sitara

અભિનેત્રી સોની રાઝદાનના સ્વિમિંગ પુલમાં નિકળ્યો સાપ - રણબીર કપૂર

આલિયા ભટ્ટની માતા અને દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાને બુધવારે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં એક સ્વિમિંગ પુલમાં સાપ દેખાય રહ્યો છે. આ વીડિયોમાં ખુબ કોમેન્ટ આવી રહી છે.

soni razdan
અભિનેત્રી સોની રાઝદાન
author img

By

Published : Jul 2, 2020, 10:06 AM IST

મુંબઈઃ દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાને બુધવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં એક સ્વિમિંગ પુલમાં સાપ દેખાય રહ્યો છે. સોનીએ વીડિયોમાં કેપ્શન લખ્યું કે, આજે અમારા સ્વિમિંગ પુલમાં એક મહેમાન આવ્યાં છે. પહેલા તે પાણી પીવા માગતા હતા, બાદમાં તે તેમાં ફરવા લાગ્યા, પરંતુ અમે તેમને ફરી ઝાડીઓમાં જવા દીધા છે.

અભિનેત્રી નીતૂ કપૂર આ વીડિયો જોઈ આશ્ચર્ય થઈ ગઈ. તેણીએ કોમેન્ટમાં લખ્યું, "આ ખુબ જ ભયાનક છે." તો નીતૂની કોમેન્ટના રિપ્લાયમાં સોનીએ લખ્યું, "મે નવ વર્ષમાં પહેલીવાર અહીં સાપ જોયો."

તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બંનેએ પહેલીવાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કર્યું છે, જે ફિલ્મ રિલીઝની રાહમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ સિવાય આ કપલ લગ્નને લઈને પણ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે.

જો કે, લોકડાઉન દરમિયાન આ અહેવાલો પર વિરામ લાગ્યો હતો અને આ દરમિયાન પરિવારમાં એક દુ: ખદ ઘટના પણ બની હતી. 30 એપ્રિલ 2020ના રોજ રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરનું નિધન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.