- અભિનેત્રી દિયા મિર્ઝાએ ફોટોઝ શેર કરીને લોકોને આપ્યો સંદેશ
- દિયા મિર્ઝાએ વૃક્ષારોપણ કરતા ફોટોઝ સોશિયલ મીડિયા પર કર્યા શેર
- દિયા મિર્ઝાએ લોકોને પ્રદૂષણ ઘટાડવા, વૃક્ષારોપણ કરવા કરી અપીલદિયા મિર્ઝા
આ પણ વાંચો- ફિલ્મ ‘પટ્ટા’માં Sreesanth સાથે ગુજરાતી અભિનેતા Bimal Trivedi જોવા મળશે
અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી દિયા મિર્ઝા (Bollywood actress Dia Mirza)એ હાલમાં જ તેના સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટમાં અનેક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે અનેક જગ્યાએ વૃક્ષારોપણ (Tree Plantation) કરતી જોવા મળી રહી છે. જોકે, દિયા મિર્ઝાના ફેન્સને આ ફોટોઝ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ સાથે જ દિયા મિર્ઝાએ લોકોને પર્યાવરણની સુરક્ષા (Protection of the environment) કરવા અને પ્રદૂષણ ઘટાડવાનો સંદેશ (The message of reducing pollution) આપ્યો હતો.
![દિયા મિર્ઝા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12319095_dia_a_7202752.jpg)
- " class="align-text-top noRightClick twitterSection" data="
">