મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટા એકાઉન્ટ પર કવિતા લખીને ગીતકાર ગુલઝારને બધાનું જીવન ગુલઝાર કરવા માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આપણા જીવનમાં ઘણા એવા લોકો હોય છે જે જાણે અજાણે આપણને પ્રભાવિત કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સ્મૃતિ ઈરાનીએ ગુલઝારે લખેલા ગીતોનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે, ગુલઝાર સાહેબની કલમથી કોવિડ-19ના સમયમાં પણ આપણું જીવન ગુલઝાર થઈ રહ્યું છે.