ETV Bharat / sitara

'સાહો'નું નવુ સોન્ગ રીલીસ્, પ્રભાસ અને શ્રધ્ધા કપૂર જોવા મળ્યા રોમેન્ટિંક અંદાજમાં - તુલસીકુમાર

મુંબઈઃ પ્રભાસ અને શ્રધ્ધા કપૂરની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ સાહોનું 'ઈન્ની સોની' સોન્ગ રીલીસ્ થયુ છે. આ ફિલ્મમાં બંન્નેનો અંદાજ રોમેન્ટિંક જોવા મળ્યો છે.

'સાહો'નું નવુ સોન્ગ રીલીસ્, પ્રભાસ અને શ્રધ્ધા કપૂર જોવા મળ્યા રોમેન્ટિંક અંદાજમાં
author img

By

Published : Aug 2, 2019, 10:25 PM IST

બરફ આચ્છાદીત પર્વતમાળામાં પ્રભાસ અને શ્રધ્ધા કપૂર વચ્ચે ઈન્ની સોની ગીત ફિલ્માવવામાં આવ્યુ છે. જેમાં બંનેની રોમેન્ટિંક કેમેસ્ટ્રી ખૂબસુરત લાગે છે. આ ગીત ખાસ કરીને યુવાવર્ગ માટે સમર્પિત કરાયુ છે. તેને લવ એન્થમ તરીકે પ્રસ્તુત કરાયુ છે.

આ ગીતના ગાયક કલાકાર ગુરુ રંધાવા અને તુલસી કુમાર છે. ગીતને કંમ્પોઝ પણ ગુરુ રંધાવાએ જ કર્યુ છે. આ પહેલા સાઈકો સઈયાં સોન્ગ રીલીસ્ કરાયુ હતું.

'સાહો'નું નવુ સોન્ગ રીલીસ્, પ્રભાસ અને શ્રધ્ધા કપૂર જોવા મળ્યા રોમેન્ટિંક અંદાજમાં

30 ઓગષ્ટે રીલીસ્ થનાર આ ફિલ્મમાં નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, ચંકી પાંડે, એવલિન શર્મા, મંદિરા બેદી અને અરુણ વિજય પણ કામ કરી રહ્યા છે. ફિલ્મ હિન્દી, તામિલ, અને તેલુગૂમાં રીલીસ થશે. ફિલ્મને સુજિત નિર્દેશિત કરી રહ્યા છે.

Intro:Body:

'સાહો'નું નવુ સોન્ગ રીલીસ્, પ્રભાસ અને શ્રધ્ધા કપૂર જોવા મળ્યા રોમેન્ટિંક અંદાજમાં 

પ્રભાસ અને શ્રધ્ધા કપૂરની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ સાહોનું 'ઈન્ની સોની' સોન્ગ રીલીસ્ થયુ છે. આ ફિલ્મમાં બંન્નેનો અંદાજ રોમેન્ટિંગ જોવા મળ્યો છે.

બરફ આચ્છાદીત પર્વતમાળામાં પ્રભાસ અને શ્રધ્ધા કપૂર વચ્ચે ઈન્ની સોની ગીત ફિલ્માવવામાં આવ્યુ છે. જેમાં બંનેની રોમેન્ટિંક કેમેસ્ટ્રી ખૂબસુરત લાગે છે. આ ગીત ખાસ કરીને યુવાવર્ગ માટે સમર્પિત કરાયુ છે. તેને લવ એન્થમ તરીકે પ્રસ્તુત કરાયુ છે. 

આ ગીતના ગાયક કલાકાર ગુરુ રંધાવા અને તુલસી કુમાર છે. ગીતને કંમ્પોઝ પણ ગુરુ રંધાવાએ જ કર્યુ છે. આ પહેલા સાઈકો સઈયાં સોન્ગ રીલીસ્ કરાયુ હતું. 

30 ઓગષ્ટે રીલીસ્ થનાર આ ફિલ્મમાં  નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, ચંકી પાંડે, એવલિન શર્મા, મંદિરા બેદી અને અરુણ વિજય પણ કામ કરી રહ્યા છે. ફિલ્મ હિન્દી, તામિલ, અને તેલુગૂમાં રીલીસ થશે. ફિલ્મને સુજિત નિર્દેશિત કરી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.