ETV Bharat / sitara

'પૃથ્વીરાજ' ફિલ્મના પ્રથમ ગીતનું શૂટિંગ પૂર્ણ, માનુષીએ શેર કર્યો અનુભવ - bollywoodnews

ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરનારી પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે ફિલ્મનું પ્રથમ ગીતનું શૂટિંગ પુર્ણ કર્યું છે. જેને લઈ માનુષીએ કહ્યું કે, આ અનુભવ હું જીંદગીમાં ક્યારે પણ નહિ ભુલી શકીશ.

etv bharat
etv bharat
author img

By

Published : Feb 7, 2020, 12:19 PM IST

મુંબઈ : પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર યશ રાજની ફિલ્મ પૃથ્વીરાજ સાથે બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે. અભિનેતા અક્ષય કુમાર સાથે પ્રથમ ગીતનું શૂંટિગ પૂર્ણ કરી તેની યાદગાર પળો શેર કરી હતી.

માનુષીએ આ અનુભવને જણાવતા કહ્યું કે, 'તેમના પ્રથમ ગીતને શુટ કરી મને ખુબ સારું લાગે છે. આ અનુભવને હું જિંદગીમાં ક્યારે પણ નહિ ભુલીશ, મારા માટે પ્રથમ ગીતની તૈયારી, પૂર્વઅભ્યાસ અને શૂંટિગની સંપુર્ણ પ્રકિયાથી પસાર થવું સારો અનુભવ રહ્યો છે.'

માનુષીએ કહ્યું કે, ' ગીતના શૂંટિગ બાદ મને ખુબ ખુશી થઈ છે. મે ક્યારે પણ વિચાર્યુ ન હતું કે, હું એક અભિનેત્રી બનીશ. આ માટે મને ભારતીય અભિનેત્રીના વ્યક્તિત્વના ગુણો પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં હું ખૂબ જ ખુશ છું. આ પ્રક્રિયામાં મને ઘણું શીખવાની પ્રક્રિયાની મજા લઇ રહ્યી છું.'

માનુષીની પ્રથમ ફિલ્મ પૃથ્વીરાજ એક પીરિયડ ડ્રામા છે.જે નિડર અને પરાક્રમી રાજા પૃથ્વીરાજા ચૌહાણના જીવન અને પરાક્રમ પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણની ભુમિકામાં જોવા મળશે, તો માનુષી તેમની પત્ની સંયોગિતાના પાત્રમાં જોવા મળશે,

માનુષીની ડેબ્યૂ ફિલ્મ નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્રિવેદી કરી રહ્યા છે. આ ફિલ્મ સમગ્ર દુનિયામાં દિવાળી 2020 રિલીઝ કરવામાં આવશે.

Intro:Body:

Manushi Chhillar who is stepping into the world of cinema with YRF's Prithviraj opposite Akshay Kumar on Thursday wrapped up the shooting of her first song from the flick and said that it will be forever memorable.

Mumbai: Miss World 2017 Manushi Chhillar, who is set to make her Bollywood debut opposite Akshay Kumar in historical drama Prithviraj, has shot for a song sequence and she says it was a big learning experience for her.

The film, being directed by Chandraprakash Dwivedi and produced by Yash Raj Films, is based on the life of 12th century king Samrat Prithviraj Chauhan.

Akshay is playing the titular character, while Manushi is essaying the role of Sanyogita, the king's wife.

Chhillar said it was a "memorable" moment in her life to shoot for her first ever song.

"I loved the experience of shooting my first ever song and it will be forever memorable. It was a huge learning experience for me to go through the drill of preparing, rehearsing and shooting my first song. 

"I was definitely overwhelmed since it was the first time I was doing this and it's a big song but as a person I do like to keep my eye on the prize and I think the shoot went off well. I hope the effort that I have put in for the song will be appreciated by audiences," the 22-year-old newcomer said in a statement.

Chhillar said the whole shooting schedule was a "gruelling" and "intense" process but she felt happy in the end.

"I never thought I would become an actor so I'm really enjoying the process of exploring all the aspects of being an Indian film heroine and learning so much in the process," she added.

Prithviraj will release worldwide on Diwali this year. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.