ETV Bharat / sitara

મને આલિયા અને રણબીર કરતાં સારા કલાકાર બતાવો, પછી આપણે ચર્ચા કરીશુંઃ આર.બાલ્કી - R balki defence of star kids

પટકથા લેખક-દિગ્દર્શક આર.કે.બાલ્કીએ એક ઇન્ટરવ્યુમાં નેપોટિઝમ વિશે વાત કરતા કહ્યું હતું કે, મને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરતાં વધુ સારા કલાકાર બતાવો અને પછી ચર્ચા કરીએ. દિગ્ગજ ફિલ્મમેકર શેખર કપૂર, પટકથા લેખક અને ફિલ્મના એડિટર અપૂર્વ અસારનીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

shekhar-kapur-and-apurva-asrani-react-to-r-balkis-defence-of-star-kids
મને આલિયા અને રણબીર કરતાં સારા કલાકાર બતાવો, પછી આપણે ચર્ચા કરીશુંઃ આર.બાલ્કી
author img

By

Published : Jul 17, 2020, 10:44 PM IST

મુંબઈઃ પટકથા લેખક-દિગ્દર્શક આર.કે.બાલ્કીએ એક ઇન્ટરવ્યુમાં નેપોટિઝમ વિશે વાત કરતા કહ્યું હતું કે, મને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરતાં વધુ સારા કલાકાર બતાવો અને પછી ચર્ચા કરીએ. દિગ્ગજ ફિલ્મમેકર શેખર કપૂર, પટકથા લેખક અને ફિલ્મના સંપાદક અપૂર્વ અસારનીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

શેખર કપૂરે શુક્રવારે ટ્વીટ કર્યું, 'બાલ્કીનો હું તમારો ખૂબ આદર કરું છું, પરંતુ ગઈરાત્રે ફરી એકવાર મેં 'કાઇ પો છે' જોયું. એ સમયે ત્રણ એકદમ યુવાન કલાકારો હતા અને દરેક અભિનેતાએ સારો અભિનય કર્યો છે.'

  • Have huge respect for you, Balki. But i just saw Kai Po Che again last night. Three new young actors at that time. And stunning believable performances by each @filmfare https://t.co/cIvSVsfNJR

    — Shekhar Kapur (@shekharkapur) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આર.બાલ્કીએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, 'સવાલ એ છે કે તેઓ સ્ટાર કિડ્સ છે. દરેક પાસાના ફાયદા અને ગેરફાયદા હોય છે, પરંતુ હું એક સીધો સવાલ પૂછવા માંગું છું? મને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરતાં સારા કલાકાર બતાવો અને પછી આપણે ચર્ચા કરીશું.'

બાલ્કીની આ ટિપ્પણી પર પટકથા લેખક અને ફિલ્મના સંપાદક અપૂર્વ અસરાનીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

અપૂર્વાએ ટ્વિટ કર્યું હતું કે, 'મને રણબીર અને આલિયા ગમે છે. પરંતુ તેઓ એકમાત્ર સારા કલાકાર નથી. જે કલાકારો ફિલ્મ પરિવાર સાથે જોડાયેલા નથી તેઓ પણ ઉમદા કલાકાર છે. જેમ કે, મનોજ બાજપેયી, રાજકુમાર રાવ, વિકી કૌશલ, આયુષ્માન, કંગના રાનાઉત, પ્રિયંકા ચોપડા, તાપ્સી પન્નુ, વિદ્યા બાલન, રિચા ચઢ્ઢા, ઘણા અન્ય પણ શ્રેષ્ઠ કલાકારો છે.'

  • Manoj Bajpayee, Rajkummar Rao, Vicky Kaushal, Ayushmann, Kangana Ranaut, Priyanka Chopra, Taapsee Pannu, Vidya Balan, Richa Chaddha. Many others too if we look beyond A list film families, and take a few chances. I love Ranbir & Alia, but please, they aren't the only good actors. https://t.co/G8ddYv8LVc

    — Apurva (@Apurvasrani) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે આગળ લખ્યું, 'પંકજ ત્રિપાઠી, ગજરાજ રાવ, અમિત સાધ, જયદિપ આહલાવત, રસિકા દુગ્ગલ, સ્વરા ભાસ્કર, શ્વેતા ત્રિપાઠી, સંજય મિશ્રા, નીના ગુપ્તા, દિવ્ય દત્તા, માનવ કૌલ, નવાઝુદ્દીન, જીતુ..હે ભગવાન, આપણી પાસેની કેટલી પ્રતિભાઓ છે. હું તેમના નામોની ગણતરી ચાલુ રાખી શકું છું. બસ 3-4 નામો પર બોલવાનું બંધ કરો.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.