ETV Bharat / sitara

શક્તિ કપુરે પુત્રી શ્રદ્ધાને શૂટિંગ પર જવાની પાડી 'ના', કહ્યું- બહાર જોખમ છે

લોકડાઉન 5.0માં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. મુંબઈમાં નિર્માતાઓને શૂટિંગ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ અભિનેતા શક્તિ કપુર આ નિર્ણયથી ખુશ ન હો તેવું લાગી રહ્યું છે. તે પોતાની પુત્રી શ્રદ્ધા કપુરને શૂટિંગ પર જવા પરવાનગી આપી રહ્યાં નથી.

Shradhdha kapoor
Shradhdha kapoor
author img

By

Published : Jun 12, 2020, 5:25 PM IST

મુંબઈઃ લોકડાઉન 5.0માં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. મુંબઈમાં નિર્માતાઓને શૂટિંગ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ અભિનેતા શક્તિ કપુર આ નિર્ણયથી ખુશ ન હો તેવું લાગી રહ્યું છે. તે પોતાની પુત્રી શ્રદ્ધા કપુરને શૂટિંગ પર જવા પરવાનગી આપી રહ્યાં નથી. શક્તિ કપુર હાલ પરિવાર સાથે હોમ ક્વોરન્ટાઈનમાં છે.

બૉલીવુડના કેટલાક નિર્દેશોએ મળી અટકેલા પ્રોજેક્ટના શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પંરતુ શક્તિ કપુર આ નિર્ણયથી નારાજ છે. તેમણે પોતાની દિકરી શ્રદ્ધા કપુરને હાલ શૂટિંગ પર જવાની ના પાડી દીધી છે.

Etv Bharat
શક્તિ કપુરે પુત્રી શ્રદ્ધાને શૂટિંગ પર જવાની પાડી 'ના'

આ અંગે તેમણે કહ્યું કે," મને ખબર છે કે કામ જરૂરી છે પર જીંદગી કરતા નહી. મે અમારા ગ્રુપમાં ઈન્ડસ્ટ્રીના લોકોને કહ્યું કે હોસ્પિટલમાં બિલ ભરવા કરતાં થોડી રાહ જોવી એ યોગ્ય છે. બહાર હજી પણ જોખમ છે."

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એ નિર્માતાઓને મંજુરી આપી છે જે શૂટિંગ શરૂ કરવા ઈચ્છે છે. જોકે તેમાં પણ કેટલાઈ નિયોમોનું પાલન કરવુ અનિવાર્ય છે. ફિલ્મ ફેડરેશનના ચેરમેન અશોક દુબેએ જણાવ્યું છે કે જુલાઈ પહેલા કોઈ પણ શૂટિંગ શરૂ કરવામાં આવશે નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.