ETV Bharat / sitara

શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ, 23 સેકન્ડમાં મેકઅપ કરી લોકોનું દિલ જીત્યું - wife of Bollywood actor Shahid Kapoor Mira Rajpu

બોલિવુડ અભિનેતા શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. જોકે, આ વીડિયોમાં મીરાં તેના ફેન્સને મેકઅપ અંગે ટિપ્સ આપતી જોવા મળી રહી છે.

શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ, 23 સેકન્ડમાં મેકઅપ કરી લોકોનું દિલ જીત્યું

author img

By

Published : Aug 24, 2021, 5:51 PM IST

  • અભિનેતા શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં મીરા રાજપૂતે 23 સેકન્ડમાં મેકઅપ કરી લોકોનું દિલ જીત્યું
  • બોલિવુડ કલાકાર સહિત તેના ફેન્સે મીરાના વીડિયોના કર્યા વખાણ

    અમદાવાદઃ બોલિવુડ અભિનેતા શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂત ફિલ્મોમાં તો કામ નથી કરી રહી, પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ ફિલ્મ સ્ટારથી ઓછી નથી. મીરા રાજપૂત હંમેશા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ મીરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 23 સેકન્ડમાં મેકઅપ કરતી જોવા મલી રહી છે. જોકે, બોલિવુડ કલાકાર સહિત તેના ફેન્સ આ વીડિયોના ઘણા વખાણ કરી રહ્યાં છે.

મીરાએ ગણતરીના સેકન્ડમાં મેકઅપ કરીને દિલ જીત્યું
મીરા રાજપૂતે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક મેકઅપ ટ્યુટોરિયલ વીડિયો શેર કર્યો છે, જેમાં તે થોડી જ સેકન્ડમાં મેકઅપ કરતી જોવા મળી રહી છે. જોકે, તેનો આ અંદાજ તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 8 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. અનેક યુઝર્સ આ વીડિયો પર પોતાની કમેન્ટ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, મીરા રાજપૂત અને શાહીદ કપૂરની જોડી લોકોને ઘણી જ પસંદ આવે છે.

આ પણ વાંચોઃ આજે વાણી કપૂરનો જન્મ દિવસ, જુઓ કેવી રીતે થઇ ફિલ્મોમાં એન્ટ્રી

આ પણ વાંચોઃ ધક ધક ગર્લ માધુરીએ પોતાના ભાઈને બાંધી રાખડી, વીડિયો કર્યો શેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.