ETV Bharat / sitara

સરદાર ઉધમ સિંહ ફર્સ્ટ લુકઃ વિક્કી કૌશલના આ લુકને જોઈને રહી જશો દંગ - Movie

મુંબઈઃ વિક્કી કૌશલ હાલ પોતાની આગામી ફિલ્મ સરદાર ઉધમ સિંહની બાયોપિક ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મના સેટથી વિક્કી કૌશલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં વિક્કી કૌશલ સીરિયસ લુકમાં જોવા મળી રહ્યા છે.

Sardar Udham Singh
author img

By

Published : Apr 30, 2019, 1:36 PM IST

ઉરી, રાજી, સંજુ જેવી ફિલ્મમાં પોતાની શાનદાર અભિનયના કારણે દર્શકોના દિલ જીતનાર વિક્કી કૌશલ હવે ફ્રીડમ ફાઈટરની ભૂમિકામાં જોવા મળશે. વિક્કી કૌશલ હાલ પોતાની આગામી ફિલ્મ સરદાર ઉઘમ સિંહનું શૂટિંંગ કરી રહ્યો છે. આ ફિલ્મ ફ્રિડમ ફાઈટર ઉધમ સિંહની બાયોપિક પર આધારિત છે.

Sardar Udham Singh
સરદાર ઉધમ સિંહના લુકમાં વિક્કી કૌશલ

ઉધમ સિંહની બાયોપિકમાં વિક્કી કૌશલનો ફર્સ્ટ લુકને શેર કર્યો છે. પોસ્ટરમાં વિક્કી કૌશલ સીરિયસ લુકમાં જોવા મળે છે. તેમનો ચહેરા પર ઘણા ઘાવ લાગેલા જોવા મળે છે. વિક્કી કૌશલનો ફર્સ્ટ લુક દમદાર અને આત્મવિશ્વાસથી ભરેલો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/sardar-udham-singh-first-look-out-2-2-2/na20190430102326508

Sardar Udham Singh First Look: विक्की कौशल का ये लुक देख आप भी हो जाएंगे हैरान!..

मुंबई : विक्की कौशल इन दिनों अपनी अपकमिंग फिल्म सरदार उधम सिंह की बायोपिक की शूटिंग में व्यस्त नजर आ रहे हैं. हाल ही में फिल्म के सेट से विक्की कौशल का फर्स्ट लुक सामने आया है. जिसमें विक्की कौशल काफी सीरियस लुक में नजर आ रहे हैं.

उरी, राजी, संजू जैसी फिल्म में अपनी शानदार परफॉर्मेंस से लोगों का दिल जीतने वाले एक्टर विक्की कौशल अब फ्रीडम फाइटर की भूमिका में नजर आने वाले हैं. जी हां... विक्की कौशल इन दिनों अपनी अपकमिंग फिल्म सरदार उधम सिंह की शूटिंग कर रहे हैं, ये फिल्म फ्रीडम फाइटर उधम सिंह की बायोपिक पर आधारित है. 

सिंह बायोपिक से विक्की कौशल के फर्स्ट लुक को शेयर किया है. पोस्टर में विक्की कौशल सीरियस लुक में नजर आ रहे हैं. उनके चेहरे पर चोट का निशान भी नजर आ रहा है. विक्की कौशल का फर्स्ट लुक बेहद दमदार और आत्मविश्वास से भरा हुआ है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.