ETV Bharat / sitara

જાણો કેમ સારા અલી ખાન ફરી સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ - સારા અલી ખાન થઇ ટ્રોલ

સારા અલી ખાને સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને ટ્રેડિંગમાં આવી ગઇ છે. જોકે, ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. યૂઝર્સે કહ્યું કે દરેક મુદ્દા પર મજાક યોગ્ય નથી. પહેલા તમે વસ્તુઓ વિશે શીખો, પછી તેના વિશે વાત કરો.

સારા અલી ખાન ફરી સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

author img

By

Published : Jun 5, 2020, 6:29 PM IST

મુંબઇ : બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન ટ્વિટર પર ટ્રેંડિંગ થઇ રહી છે.અભિનેત્રીએ એક પોસ્ટ કરી હતી જેથી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.જોકે પછી તેણે તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

સારાએ ઓલ લાઇવ્સ મેટર સાથે એક પોસ્ટ શેર કરી. જેમાં ત્રણ હાથ બનાવવામાં આવ્યા છે, જે વિવિધ રંગોના છે. તે જ સમયે, તેણે તેની સાથે એક હાથી પણ એડ કરહ્યું હતું.આ અભિયાનને અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા બ્લેક લાઇવ્સ મેટર અભિયાન દ્વારા પ્રેરણા મળી હતી. જો કે, તેમાં કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા યૂઝર્સને ગુસ્સો આવ્યો હતો..

સારાએ શેર કરેલી પોસ્ટમાં, તેણે કાળા શબ્દને કાપીને ઓલ લાઇવ્સ લખ્યું હતું. આ અંગે સોશિયલ મીડિયા યૂઝર્સ ગુસ્સે થયા હતા. એક યૂઝર્સે કહે છે કે, દરેક મુદ્દા પર મજાક યોગ્ય નથી.

અમેરિકામાં આ સમયે બ્લેક લાઇવ્સ મેટરનો ખૂબ જ ઝડપથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે જ્યોર્જ ફ્લોયડ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યો. જ્યોર્જ કાળો હતો અને તે એક પોલીસકર્મીના હાથે મૃત્યુ પામ્યો હતો. આ પછી અમેરિકામાં પ્રદર્શન શરૂ થયા હતા.

ટ્રોલ થયા બાદ સારાએ આ પોસ્ટ કાઢી નાખી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.