ETV Bharat / sitara

મેકઅપ દરમિયાન સારાની વૈનિટી વેનમાં બ્લાસ્ટ - Makeup artist India

વૈનિટી વેનમાં બેઠેલી સારા અલી ખાન (Sara ali Khan upcoming Films) મેકઅપ દરમિયાન મેકઅપ આર્ટિસ્ટ સાથે વાત કરી રહી હતી, ત્યારે એક ધડાકો થયો હતો. આ બ્લાસ્ટથી સારા અલી ખાનની ચીસો નીકળી હતી.

મેકઅપ દરમિયાન સારાની વૈનિટી વેનમાં બ્લાસ્ટ

author img

By

Published : Jan 23, 2022, 5:01 PM IST

હૈદરાબાદ: બોલિવૂડની 'ચકાચક ગર્લ' સારા અલી ખાન હાલ (Sara ali Khan upcoming Films) અભિનેતા વિકી કૌશલ સાથે તેની આગામી ફિલ્મના શૂટિંગમાં (Vicky kaushal upcoming Films) વ્યસ્ત છે, ત્યારે આજે રવિવારે સવારના તે વૈનિટી વેનમાં શૂટિંગ માટે તૈયાર થઈ રહી હતી. તે સમયે વેનમાં એક અકસ્માત થયો, જેના કારણે અભિનેત્રી અને તેના મેક-અપ કલાકારના હોશ ઉડી ગયા હતાં. સારા અલી ખાને પણ આ સંપૂર્ણ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો સારાના ફેન્સને ચિંતામાં મૂકી રહ્યો છે. આખરે આ વીડિયો શું છે ચાલો જાણીએ?

વૈનિટી વેનમાં અચાનક એક ધડાકો થયો

વૈનિટી વેનમાં બેઠેલી સારા અલી ખાન મેકઅપ દરમિયાન મેકઅપ આર્ટિસ્ટ (Makeup artist India) સાથે વાત કરી રહી હતી, ત્યારે અચાનક એક ધડાકો થયો હતો. આ બ્લાસ્ટથી સારા અલી ખાનની ચીસો નીકળી હતી. આ ભયાનક ઘટનાને તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરતાં, સારા અલી ખાને ઘોસ્ટ ઇમોજી સાથે મોર્નિંગ લાઇક ધીસ લખ્યું અને નીચે બ્લાસ્ટ સાઇન શેર કર્યું છે.

સારાએ કર્યો બ્લાસ્ટનો વીડિયો શેર

આ વીડિયો દર્શાવે છે કે, મેકઅપ મિરર પર લગાવેલા બલ્બના વિસ્ફોટ થવાથી આ ઘટના ઘટી હતી. અભિનેત્રીએ માત્ર આ વીડિયો જ શેર કર્યો છે. જોકે, આ અકસ્માતમાં સારાને ઈજા થઈ છે કે કેમ તે અંગે કોઈ ખુલાસો થયો નથી. આ વીડિયોમાં સારા તેના મેક-અપ આર્ટિસ્ટ, નિર્માતા પૂજા વિજન, મડોક ફિલ્મના માલિક દિનેશ વિજાનની બહેન છે, જે દર્શાવે છે કે, તે ફિલ્મના શૂટિંગ દરમિયાન વિસ્ફોટ થયો છે.

સારા અલી ખાન અને વિકી કૌશલ મડોકની આગામી ફિલ્મમાં નજર આવશે

જણાવીએ કે, સારા અલી ખાન અને વિકી કૌશલ મડોકની આગામી ફિલ્મમાં નજર આવશે છે, જેનું બન્ને ઘણા દિવસોથી શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે, જેમણે કૃતિ સેનન સાથે મિમી ફિલ્મ બનાવી હતી.

આ પણ વાંચો:

પંજાબની 'કેટરિના કૈફે' કરાવ્યું મનમોહક ફોટોશૂટ, જુઓ તસવીરો

જુઓ 'બિજલી-બિજલી' ગર્લના કિલર ફોટોસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.