ETV Bharat / sitara

મિત્રના બર્થ ડે પર સારા અલી ખાનનું દિલ શાયરાના થયું, શેર કર્યા ફોટા - માલદીવ

સારા અલી ખાને પોતાની દોસ્ત તાન્યા ઘાવરીના જન્મદિવસ પર માલદીવ વેકેશનની કેટલીક ખૂબસૂરત તસવીરો શેર કરી છે અને શાયરાના અંદાજમાં શુભેચ્છા આપી છે.

તાન્યા ઘાવરીના જન્મદિવસ પર માલદીવ વેકેશનની કેટલીક ખૂબસૂરત તસવીરો શેર કરી

author img

By

Published : Sep 8, 2021, 12:18 PM IST

  • બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને શેર કર્યાં સુંદર ફોટો
  • દોસ્તના જન્મદિવસ પર મસ્તીભર્યાં ફોટો શેર કર્યાં
  • સારા હાલમાં પોતાની દોસ્ત તાન્યા સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે

ન્યૂઝ ડેસ્ક: સારા અલી ખાને પોતાની દોસ્ત તાન્યા ઘાવરીના જન્મદિવસ પર કેટલાક સુંદર ફોટા શેર કર્યા છે. આ ફોટામાં સારા તાન્યાની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીર માલદીવની છે, જ્યાં તે હાલના સમયમાં પોતાની દોસ્તની સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

શાયરાના કેપ્શન પણ મૂક્યું

સારા અને તાન્યા ફોટામાં મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે. સારાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોની સાથે કેપ્શનમાં શાયરાના અંદાજમાં જે લખ્યું છે, તે પણ તેના ફેન્સને અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. સારાના ચાહક લોકોએ આ પોસ્ટ પર ખૂબ પ્યાર વરસાવ્યો છે.

સારા ખૂબ જ કૂલ લાગી રહી છે

સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો પર હિન્દીમાં કેપ્શન લખ્યું છે કે ‘આસમાન કી બુલંદિયોં પર નામ હો આપકા. ચાંદ કી ધરતી પર મુકામ હો આપકા. હમ તો રહતે હૈ છોટી સી દુનિયા મેં, પર ઈશ્વર કરે સારા જહાન હો આપકા. મેરી પ્યારી બેસ્ટ ફ્રેન્ડ કો હેપિએસ્ટ બર્થ ડે. મેરા સારા ઓર સહારા હોને કે લિયે થેંક યુ.’ સારા અલી ખાને જે તસવીરો શેર કરી છે તેમાં તે વ્હાઈટ કલરની શર્ટ કે જેને તેણે ફ્રન્ટથી બાંધી રાખી છે. સ્કાય બ્લૂ શોર્ટ્સ અને મેચિંગ હેટમાં જોવા મળી રહી છે.

સારા આ લૂકમાં ખૂબ જ કૂલ લાગી રહી છે.

બંને મિત્રોનું લોકેશન પણ દિલ મોહે તેવું છે. ફકત સારા નહી પણ તેની દોસ્ત તાન્યા પણ આ ફોટામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ બન્ને મિત્રો જે લોકેશનમાં છે, તે લોકેશન પણ લોકોનું દિલ ચોરી રહ્યું છે.

વધુ વાંચો: અભિનેત્રી સારા અલી ખાને ફૂલોના બગીચામાં કર્યો ડાન્સ, વીડિયો જોતા લોકોએ શર્મિલા ટાગોરને કર્યા યાદ

વધુ વાંચો: રવીના ટંડને શેર કરી અલગ-અલગ મૂડવાળી તસ્વીરો, બ્યૂટી જોઇને ફેન્સ થયાં ઘેલા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.