ETV Bharat / sitara

'દંગલ' ફેઈમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ 'પગલૈટ'નું શૂટિંગ કર્યુ શરૂ - dangal actress sanya malhotra

મુંબઇ: દંગલ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ તેની આગામી ફિલ્મ 'પગલૈટ'નું શૂટિંગ શરૂ કરી દીધુ છે. સેટ પર ગણેશ પૂજા સાથે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેની સાન્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી હતી.

'દંગલ' અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ 'પગલૈટ'નું શૂટિંગ કર્યુ શરૂ
author img

By

Published : Nov 20, 2019, 10:08 AM IST

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં તેણે હાથમાં ક્લેપબોર્ડ પકડેલું છે અને તેના ચહેરા પર હાસ્ય છે.

મુંબઇ
'દંગલ' અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ 'પગલૈટ'નું શૂટિંગ કર્યુ શરૂ

ફિલ્મ નિર્માતા ઉમેશ બિષ્ટને આ ફિલ્મનું નિર્દેશન કરશે. ઉમેશે નિખિલ અડવાણી સાથે 2015માં આવેલી 'હીરો'ની સ્ક્રીપ્ટ લખી હતી.

અભિનેત્રી આવતા વર્ષે 'શકુંતલા દેવી- માનવ કંમ્પ્યુટર' માં વિદ્યા બાલનની ઓનસ્ક્રીન દિકરીના રુપમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.