ETV Bharat / sitara

સામંથા રૂથ પ્રભુ આ લુકના લીધે થઇ ટ્રોલ, યૂઝરે કહ્યું....... - Samatha Upcoming films

'ઉ અંટવા' ફેમ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ મુંબઈમાં 'ક્રિટીક્સ' ચોઈસ એવોર્ડ્સ'ની (Critics Choice Award) ચોથી આવૃત્તિમાં ગ્રીન-રેપ ડ્રેસમાં જોવા મળી હતી. નેટીઝન્સ અભિનેત્રીને તેના આ ડ્રેસને કારણે જબ્બર રીતે ટ્રોલ કરી (Samantha Ruth Prabhu Troll) રહ્યા છે.

સામંથા રૂથ પ્રભુ આ લુકના લીધે થઇ ટ્રોલ, યૂઝરે કહ્યું.......

author img

By

Published : Mar 11, 2022, 1:03 PM IST

ન્યૂઝ ડેસ્ક: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'માં આઈટમ નંબર 'ઉ અંટવા' ફેમ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ફરી એકવાર ચર્ચામાં છે. જેનુ કારણ છે કે, સામંથાએ તાજેતરમાં મુંબઈમાં આયોજીત ચોથા 'ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ'માં (Critics Choice Award) ગ્રીન-રેપ ડ્રેસ પહેરી પહોંચી હતી. હાલ નેટીઝન્સ અભિનેત્રીને તેના ડ્રેસને કારણે ટ્રોલ (Samantha Ruth Prabhu Troll) કરી રહ્યા છે.

સામંથા રૂથ પ્રભુ આ લુકના લીધે થઇ ટ્રોલ, યૂઝરે કહ્યું.......
સામંથા રૂથ પ્રભુ આ લુકના લીધે થઇ ટ્રોલ, યૂઝરે કહ્યું.......

આ પણ વાંચો: Fighter New Release Date:હ્રિતક રોશનની ફિલ્મ 'ફાઇટર' આ દિવસે થશે રિલીઝ

10 માર્ચના રોજ મુંબઈમાં 'ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ'ની ચોથી આવૃત્તિમાં સામંથા પ્લંજિંગ નેકલાઇન કોર્સેટ સાથે ફ્લોઇ ગ્રીન-રેપ ડ્રેસમાં જોવા મળી હતી.

અભિનેત્રીએ એક્સેસરીઝ સિવાય ન્યૂડ ટોન મેક અપ અને પોનીટેલ હેરસ્ટાઇલ બનાવી હતી. રેડ કાર્પેટ પર વોક કરતી વખતે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

એક યુઝરે લખ્યું કે, 'આટલું કપડું પાછળ રાખ્યું છે, તેના કરતા તો આગળ લગાવી દેત.

બીજાએ મજાકમાં કહ્યું, 'મારા ઘરનો પડદો મળી ગયો છે'. અન્ય એક યુઝરે લખ્યું, 'એવું લાગે છે કે, ઘરેથી જલ્દી નીકળવાના ચક્કરમાં બેડરૂમની ચાદર લપેટી લીધી છે'.

તાજેતરમાં એવી ચર્ચા હતી કે, સામંથાએ સાઉથ અભિનેતા નાગા ચૈતન્યના પૂર્વ પતિ અને દાદીની સાડી પણ પરત કરી દીધી છે. આ ઉલ્લેખનીય છે કે, બન્નેના ડિવોર્સ બાદ, સામંથા તેના પૂર્વ પતિ નાગા અને તેના પરિવાર પાસેથી કંઈપણ રાખવા માંગતી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સામંથાની આગામી ફિલ્મ 'શાકુંતલમ' (Samatha Upcoming films) છે.

આ પણ વાંચો: સાત જન્મ માટે એકબીજાના થયા રાહુલ ચહર અને ઇશાની, જુઓ તેના વેડિંગની તસવીરો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.