ETV Bharat / sitara

સલમાન ખાન ગણેશ વિસર્જનમાં સિગરેટ પીતા સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો - કરણ જોહર

મુંબઇઃ અભિનેતા સલમાન ખાન ફરી એક વાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. સલમાન તેની સિગરેટ પીવાની આદતના કારણે ચર્ચામાં છે. ગણેશ વિસર્જનના પછી સલમાન ખાન છુપાઇને સિગારેટ પીતા કેમરામાં જડપાઇ ગયા અને તે ફોટાને કારણે તે સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા.

mumbai
author img

By

Published : Sep 8, 2019, 10:39 AM IST

સુપરસ્ટાર સલમાન ખાન તેના વર્તાવના લીધે હંમેશા મીડિયામાં રહે છે. તે પછી ઓનસ્ટેજ કોઇનો મજાક ઉડાડવામાં હોય કે, ઓફ સ્ક્રીન કોઇની સાથે બબાલનો હોય. ગણેશ વિસર્જન પછી સલમાન ખાન છુપાઇને સિગારેટ પીતો હતો, જે કેમરાની નજરથી બચી શક્યો ન હતો. તે વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો અને કેન્સર વિરુદ્વ તેના ફાઉન્ડેશન બિંગ હ્યુમન દ્વારા અભિયાન ચલાવતા અભિનેતાને સોશિયલ મીડિયાના યુઝર્સએ સિગરેટ પીવા પર ટ્રોલ કર્યો હતો.

ભાઇજાન ગણેશ વિસર્જનમાં સિગરેટ પીતા સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા
વીડિયો પર " શરમ કરો , ભાઇ" તેવી પણ કમેંટ્સ કરવામાં આવી હતી. આવું પ્રથમ વાર નથી કે, બોલીવુડ સ્ટાર તેની આદતને લઇને ટ્રોલ થયા હોય. થોડા મહીના પહેલા જ ફિલ્મમેકર કરણ જોહરની પ્રાઇવેટ પાર્ટીમાં ડ્રગ્સ હોવાના આરોપ લાગ્યો હતો, તે પછી ઘણા સમય સુધી ટ્રોલ કરવામાં આવ્યો હતો. તે સિવાય બોલીવુડની દેશી ગર્લ પણ સિગરેટ પીવાની આદતને કારણે ટ્રોલ થઇ ચૂકી છે. સલમાન ખાનની આવનારી ફિલ્મ દબંગ 3માં જોવા મળશે અને સંજય લીલા ભણશાલી સાથે તે ઇંશાઅલ્લાહ ફિલ્મ કરવાના હતા, પરંતુ ક્રિએટિવ ડિફ્રેંસેજના કારણે હાલ આ ફિલ્મ બનવાની નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/salman-khan-trolled-for-liten-up-cigrrate/na20190907195408656

भाईजान ने गणपति उत्सव में जलाई सिगरेट, सोशल मीडिया पर हो गए ट्रोल!

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.