ETV Bharat / sitara

સલમાન ખાનનું ગીત 'તેરે બિના' ઈન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધમાલ - તેરે બિના ગીત

હાલ ઈન્ટરનેટ પર સલમાન ખાન અને જૈક્લિનનું 'તેરે બિના' ગીત ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. જે ગીતને ખુદ સલમાન ખાને જ ગાયું છે, અને તેમના મિત્ર અજય ભાટિયાએ ગીતને કમ્પોઝ કર્યુ છે.

Etv Bharat
salman khan
author img

By

Published : May 16, 2020, 6:23 PM IST

મુંબઈઃ સલમાન ખાન અને જેક્લિનનું ગીત 'તેરે બિના' રિલીઝ થતાં સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય બની ગયું છે. આ સોન્ગ રિલીઝ થતાં ની સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ એક માત્ર ગીત અને ચેનલ છે, જેન ચેનલ પર ગીત રીલિઝ થતાં જ ચેનલ અને ગીત યુટ્યુબ પર ટોપ 3માં ટ્રેન્ડ કરી રહ્યાં છે. ભાયજાનના આ ગીત ને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને યુટયુબ પર હાલ આ ગીત નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

યુટ્યુબ પર આ ગતીને અત્યાર સુધીમાં 20 મીલિયન વ્યુઝ મળી ચુક્યાં છે, આ સાથે જ 'તેરે બિના' ગીત સીઝનનું સૌથી નવું રોમેન્ટિક ટ્રેક બની ગયું છે.

સલમાન ખાન દ્વારા નિર્દેશિત અને તેમની અવાજમાં ગવાયેલું આ ગીત તેમના મિત્ર અજય ભાટિયાએ કમ્પોઝ કર્યુ છે. જ્યારે આ ગીતના બોલ શબ્બીર અહમદ દ્વારા લખાયેલાં છે. આ ગીતનું શૂટિંગ સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસ પર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.