મુંબઈઃ કોવિડ-19 સામે લડવા આર્થિક રીતે બૉવિલૂડ સ્ટાર અનેક રીતે મદદ કરી રહ્યાં છે. સુપરસ્ટાર સલમાન ખાને લોકડાઉન દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં નાના કર્મચારીઓને કર્મચારી દીઠ 25,000ની મદદ કરી હતી. આ કડીમાં ફરી ભાઈજાન કર્મચારીઓ માટે આગળ આવ્યાં છે. હવે સલમાન ખાન તે લોકોને રાશન પણ પહોંચાડી રહ્યાં છે.
-
Thank you @beingsalmankhan @tweetbeinghuman for your generous contribution towards the daily wage workers. You are always one step ahead of everybody when it comes to helping people and you have proved that yet again. (1/2).. pic.twitter.com/3zlW51MKOg
— Baba Siddique (@BabaSiddique) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you @beingsalmankhan @tweetbeinghuman for your generous contribution towards the daily wage workers. You are always one step ahead of everybody when it comes to helping people and you have proved that yet again. (1/2).. pic.twitter.com/3zlW51MKOg
— Baba Siddique (@BabaSiddique) April 10, 2020Thank you @beingsalmankhan @tweetbeinghuman for your generous contribution towards the daily wage workers. You are always one step ahead of everybody when it comes to helping people and you have proved that yet again. (1/2).. pic.twitter.com/3zlW51MKOg
— Baba Siddique (@BabaSiddique) April 10, 2020
રાજનેતા બાબા સિદ્દીકીએ શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર સુપરસ્ટાર સલમાન ખાનનો આભાર વ્યકત કર્યો હતો. સિદ્દીકીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'આભાર @beingsalmankhan @tweetbeinghuman દૈનિક મજૂરો માટે તમે કરેલા યોગદાન બદલ. જ્યારે પણ મદદની વાત આવે ત્યારે તમે હંમેશા તમે આગળ હોઉ છો, જે તમે ફરી એક વાર સાબિત કરી બતાવ્યું છે.'
તેમજ સિદ્દીકિએ રાશનથી ભરેલા ટ્રક અને ગોડાઉનનો ફોટો પણ શેર કર્યો છે. જોકે લોકની મદદ માટે બૉલિવુડના અનેક સ્ટાર્સ હંમેશા આગળ આવતાં હોય છે. સલમાન ખાનની આ મદદ માટે તેના ફેન્સ તમની પર ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ભાઈજાનને કોઈ સેલ્યુટ કરે છે તો કોઈ ખુબ જ પ્રેમ આપી રહ્યાં છે.